________________
૯૯
૧૪૭ ભંગીની ખંડદેવકુલિકા ૧૪૭ ભંગીની ખંડદેવકુલિકા
૧૪૭ ભાંગાનો સમૂહ તે ૧૪૭ ભંગી. તે પૂર્વે પાના નં. ૩૨ ઉપર બતાવી છે. તેને આશ્રયીને એક વ્રતથી બાર વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગાઓને નીચે-નીચે લખતાં અડધી દેવકુલિકાનો આકાર થાય છે. તે ૧૪૭ ભંગીની ખંડદેવકુલિકા છે. એક વ્રતના ભાંગા = ૧૪૭ બે વ્રતના ભાંગા=૧૪૭ ૪ ૧૪૮ + ૧૪૭ = ૨૧,૭૫૩ + ૧૪૭
= ૨૧,૯૦૩ ત્રણ વ્રતના ભાંગા = ૨૧,૯૦૩ ૪ ૧૪૮ + ૧૪૭
= ૩૨,૪૧,૯૪૪ + ૧૪૭ = ૩૨,૪૧,૭૯૧ ચાર વ્રતના ભાગ = ૩૨,૪૧,૭૯૧ ૪ ૧૪૮ + ૧૪૭
= ૪૭,૯૭,૮૫,૦૬૮ + ૧૪૭ = ૪૭,૯૭,૮૫,૨૧૫ પાંચ વ્રતના ભાંગા = ૪૭,૯૭,૮૫,૧૨૫ x ૧૪૮ + ૧૪૭
= ૭૧,૦૦,૮૨,૧૧,૮૨૦ + ૧૪૭ = ૭૧,૦૦,૮૨,૧૧,૯૬૭ છ વ્રતના ભાંગા = ૭૧,૦૦,૮૨,૧૧,૯૬૭ X ૧૪૮ + ૧૪૭
= ૧,૦૫,૦૯,૨૧,૫૩,૭૧,૧૧૭ + ૧૪૭
= ૧,૦૫,૦૯,૨૧,૫૩,૭૧,૨૬૩ સાત વ્રતના ભાંગા = ૧,૦૫,૭૯,૨૧,૫૩,૭૧,૨૬૩ X ૧૪૮ + ૧૪૭ = ૧,૫૫,૫૩,૭૩,૮૭,૪૯,૪૬,૯૨૪ + ૧૪૭
= ૧,૫૫,૫૩,૯૩,૮૭,૪૯,૪૭,૦૭૧ આઠ વ્રતના ભાંગા = ૧,૫૫,૫૩,૯૩,૮૭,૪૯,૪૭,૦૭૧ ૪ ૧૪૮ + ૧૪૭ = ૨,૩૦,૧૯,૩૮,૫૩,૪૯,૨૧,૭૭,૫૦૮ + ૧૪૭ 0 ૧૪૭ ભંગીને આશ્રયીને બે વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા
૧૪૭ ને ૧૪૮ થી ગુણીને તેમાં ૧૪૭ ઉમેરવા. ૧૪૭ ભંગીને આશ્રયીને ત્રણ વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા ૧૪૭ ભંગીને આશ્રયીને બે વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગાને ૧૪૮ થી ગુણીને તેમાં ૧૪૭ ઉમેરવા. એમ આગળ પણ જાણવું.