SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ဖုဖုဖုန်း ဖုန၉၈၉၅၉၈၀၉၉၇၀၈၀၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ ဖု શૂભ પાડવાને વળગ્યા. એટલે કુલવાલકે કણિકને જઈને કહ્યું કે તમે , હમણું અહીંથી પાછા જાઓ. તે સાંભળી લશ્કર બે ગાઉ પાછું હઠયું. એટલે લેકને વિશ્વાસ આવે. તેથી લેકે આખે શૂ જડમૂળમાંથી કૃમન્યાસનો (તલીયાની) શિલા સુધી ખેતીને ઉપાડી નાંખી. તે વખત કેણિકે તે વિશાલા નગરીને બાર વર્ષને અંતે ભાંગી અને કેણિક અને ચેડા મહારાજાનું યુદ્ધ નિવત્યું. આ અવસર્પિણીમાં એવું યુદ્ધ કદી પણ થયું નથી હવે કેણિકે ચેડા મહારાજાને કહેવરાવ્યું કે હે આર્ય ! તમે મારી માતાના પિતા છે, મારા પૂજ્ય છો, માટે કહે તમને શું પ્રિય કરૂં? ત્યારે ચેડા મહારાજાએ વિષણ થઈને કહેવરાવ્યું કે તને નિત્ય જય-ઉત્સવની ઈચછા છે તે માટે થોડીવાર વિલંબ કરોને સુખે નગરીમાં પ્રવેશ કરજે, એ વાત સાંભળીને કેણિકે વિચાર્યું કે એ શું માંગ્યું ? તે પણ તે વચન માન્યું. એવા અવસરે ચેડામહારાજાની દીકરી સુજ્યેષ્ઠાને દીકરે સત્યકિ નામે વિદ્યાર છે તેણે વિચાર્યું કે મારા માતામહની નગરીની પ્રજાને પ્રભાતે શત્રુ લૂંટશે તે મારાથી જેયું કેમ ખમાશે? એવું વિચારી વિદ્યાએ કરીનગરીના સર્વ લેકને ત્યાંથી ઉપાડીને નીલવંત પર્વત ઉપર લઈ ગયે ચેડા મહારાજાએ તે ગળે લેતાની પૂતળી બાંધીને અગાધ પાણીમાં પિતાનું શરીર પડતું મૂક્યું. તે જ વેળાએ ધરણેન્દ્ર તેને પિતાને સાધમિક જાણીને પિતાના ભુવનમાં લઈ ગયા. કારણ કે આયુષ્ય ગુટયા વિના મરણ કેમ પામે? - હવે ધરણેન્દ્રથી ઘણી પ્રશંસા કરતે ચેડા મહારાજા પણ ધર્મધ્યાનમાં તત્પર થક, મરણને નહિ ઈચ્છત, અરિહંતાહિક ચારેનું શરણ કરતે, એ ચારે ને મંગલ ધાતે, નીરીહ, નિરહંકારી, નિમમ એવા સાધુનાં શરણ કરતે સેંકડેગમે ભવમાં જે કર્મ, જે કાંઈ અપરાધ કર્યા હોય તેની ગહ કરતે, શ્રાવકના બાર વ્રત પાળતાં જે અતિચાર લાગ્યા હેય તેને સિરાવતે, ક્રોધ, માન, માયા અને setssssssssta sab stessachstettesta sbsਰਿਹshhsos s sssssbir
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy