SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ၀၉၇၈၇၇၀၇၅၉၅၉၀၀၉၀၀၉၀၉၅၀၇၅၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၆၇၀၀၀၀၀၀၀၀၀၀ ધણ ચેડા મહારાજા એક બાણે કામ કરે એને મારાથી કેમ છતાય ? એને ક્રોડે ગમે સુભટોથી પણ ન છતાય. માટે મેં પણ એની શક્તિ નહિ જાણતા દશ ભાઈ ક્ષય પમાડયા. હવે જે દશ ભાઈની ગતિ તે મારી પણ ગતિ. જે માટે અગ્નિમાં બળ્યાનું ઔષધ અગ્નિ જ છે. પરંતુ કાંટે કાંટો નીકળે, હીરે હીરે વિધાય. એ ન્યાયે–દેવતાઈ બાણને દેવતા છતે એવું ચિત્તમાં ધારીને અઠ્ઠમતપ કરી બેઠે. એટલે ચમરેંદ્ર તથા સૌધર્મેદ્ર એ બેઉ તપના પ્રેર્યા તથા પાછલા ભવના મિત્ર હતા તેથી ત્યાં આવ્યા. આવીને કેણિકને કહ્યું કે અમને કેમ સમય છે ? કેણિક બોલ્યો -ચેડારાજાને મારે. તે વારે શક બોલ્યા ફરીને કાંઈક માંગે. ચેડા મહારાજા તે અમારે સાધર્મિક છે. માટે અમે એને મારીએ તે નહિ. પણ તારા શરીરની રક્ષા કરીશું. કેણિકે કહ્યું એમ જ હ ત્યારે અમરેન્દ્ર મહાશિલા કંટક નામે સંગ્રામ વિકુ. તે સંગ્રામમાં એર કાંકરે નાખે તે પણ સામાને મહા શિલાપણે થઈને પરિણમે. તથા બીજે રથયુશલ નામે સંગ્રામ વિકવ્યું, તેમાં એક રથને મુસળું બાળ્યું. તે રથ દેવશક્તિએ કરી સંગ્રામમાં સારથી વિના ફરે, તે રથ ફરતે જે આઠમાં આવે તેને દળી નાખે. જેને મુસળું લાગે તેના પ્રાણ જાય. એમ સુરેન્દ્ર અસુરેન્દ્ર અને નરેન્દ્ર એ ત્રણે મળી ચેડા મહારાજા સાથે યુદ્ધ માંડ્યું. એવામાં નાગા નામે સારથીને પુત્ર વરુણ નામે પરમ શ્રદ્ધાવંત, દ્વાદશ (બાર) વ્રતને ધરનારે, છ અઠ્ઠમના પારણાને કરનાર, તેને જૂને પારણે ચેડા મહારાજાએ હુકમ કર્યો. તે વખતે તે અદમનું પચ્ચખાણ કરીને મહાદુદ્ધર એવા રથમુસલ સંગ્રામમાં ઉતર્યો. તેની સામે કેણિકને સેનાની પણ રથમાં બેસીને સન્મુખ આવીને બોલ્યા કે મારી ઉપર પ્રહાર કર. ત્યારે વરુણ બે , હું શ્રાવક છું માટે નિરપરાધીને આગળથી પ્રહાર કેમ કરૂં ? તે સાંભળીને કેણિકને સેનાની છે કે રુડું રુડું, વ્રત રાખ. એમ કહી કણું પર્યત ખેંચીને સેનાનીએ બાણ મૂકવું. તે વરુણને મર્મસ્થાનકે લાગ્યું. ત્યારે, હતessesseseconsessessessessages fedessegesteoadeded feddedeeme nts
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy