________________
કો
તથા પ્રજા પ્રમુખને તમે પાલન કરો. હું ચારિત્ર અંગીકાર કરીશ તે વાત, કુમાર ન માનવા છતાં પણ અતિ આગ્રહ કરીને ઘણા આડંબર પૂર્વક તેના પિતાએ રાજ્યાભિષેક કર્યાં. અને રાજા પાતે ગુણવાન આચાય પાસે ચારિત્ર અંગીકાર કરી, માગમના અભ્યાસ કરી ગીતા થયા. ગુરૂએ તેને ચૈગ્ય જાણી આચાય પદ આપ્યું. ઉગ્ર ચારિત્રનું પાલન કરતાં વિચરે છે, અને લલિતાંગ કુમાર પશુ ન્યાય સહિત રાજ્ય પાલતા, ધમ આરાધતા, પ્રજાને સુખ આપતા વિચરે છે,
એવામાં એક દિવસે ઉદ્યાનપાલકે આવી રાજાને વિનતિ કરી કે, હું મહારાજ ! નરવાહન રાજઋષિ ઉદ્યાનમાં સમાસય છે. તે સાંભળી લાખ સોનામહેાર વધામણી આપનારને આપી. અંતેર પરિવાર અને ચતુર'ગી સેના સહિત ગુરૂને વંદન કરવા નીકળ્યા. ત્યાં આવીને વિધિ પૂર્ણાંક વદના કરીને ધમ સાંભળવા બેઠા.
ત્યારે મુનિએ પણ મહાવ્રત પ્રરૂપીને પછી શ્રાવકના સમ્યક્ મૂલ ખાર વ્રત રૂપ ધર્મના ઉપદેશ આપ્યા.
તે સાંભળી રાજાએ ચિત્તે સમકિત અગીકાર કર્યું, પછી સાત ક્ષેત્રમાં ધન વાપરી, વિશેષ પ્રકારે સધની ભક્તિ કરી અનુક્રમે મણિસુવણ મય પગથીયાં, રંગમ'ડપ, સ્નાત્રમ`ડપ, નૃત્યમ'ડપાક્રિક ચારાશી મંડપે સહિત એક દિવ્ય શિખરમધ ચૈત્ય (દેરાસર) કરાવ્યુ'. તેમાં શ્રી ઋષભદેવ સ્વામીના ખિમની પ્રતિષ્ઠા કરીને સ્થાપિત કર્યો.
ત્યાં નિર'તર સ્નાત્રપૂજા કરતાં, અનુક્રમે વૃદ્ધાવસ્થા થઈ જાણીને પેાતાના પુત્રને રાજ્યગાદીએ સ્થાપન કરી ચારિત્ર લીધુ. છઠ્ઠું-અઠ્ઠમાદિ તપ કરતાં, ઉપસક્રિકને સહન કરતાં અંતે અણુસણુ કરી દેવલેકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી, સકળ ક્રમના ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, આત્મારામી મેસે જશે. એ રીતે લલિતાંગકુમારની જેમ ધર્માંથી ચલાયમાન થવુ નઢુિં. એ કથા શ્રી પાર્શ્વનાથ ચારિત્રમાં છે.
astadadadadadadada
ev
achha bheda dil hachecha