SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ IIકવન ઘડા જ કારી તમે થાવ. તે સાંભળી તે ત્યાં સુખેથી રહો. બેનનના પરસ્પર ઘણે નેહ દેખી સ્ત્રી કુમારને કહેવા લાગી છે, રાજન ! એ પુરૂષ સજન નથી લાગતે તે માટે એની સંગત કરવી રૂડી નથી, જે એની ઉપર તમારે રાગ હોય તો એને દ્રવ્ય આપે, દેશ આપે પણ એની પાસે બેસવું તે સર્પને દુધપાન જેવું કંઈક દિવસ અનર્થકારી છે. खलः सक्रियमाणोपि, ददाति कलह सतां । દુધરેજ દિ યાત્તિ, વાગઢÉસતાં વરા જે માટે અમે સ્ત્રીલેક તમને શિખામણ દેવા ગ્ય તે નથી જ પણ તમે અત્યંત ભદ્રક છે તે માટે વિનંતિ અવધારે. ઈત્યાદિ અનેક વાત કહી. તે સાંભળી રાજકુમાર ચમકે તે ખરે, પણ તે નીચની સંગત મૂકી નહીં. એકદા કુમારના સસરાએ સજજન પાપીને એકાંતમાં બોલાવી પૂછયું કે તમારે અને કુમારને પરસ્પર એવો શગ કેમ છે ? એ કુમારને દેશ કોણ ! જાતિ કોણ ! પિતા કેણ અને તમે કયાંથી આવ્યા–ત્યારે તે પાપીએ વિચાર્યું કે કદાચિત કુમાર પૂર્વનું ગૌર સંભારીને રખે મારું અશુભ કરે ! તે માટે આગળથી જ હું ઠીક કરું એમ ચિંતવીને તે બલ્ય, રાજનું કહેવા જેવી વાત નથી, પરંતુ રાજાએ વારંવાર પૂછવાથી તે પાપી હાંસી કરતે બે. શ્રીવાસ નામે નગરમાં નરવાહન રાજાને હું પુત્ર છું. અને એ મહારે ચાકર છે પછી પિતાની જાતિની લાજે ઘર મૂકી દેશાંતર ભમતે અહીં આ આવ્યો. પૂર્વના પુણ્યથી તમે પુત્રી પરણાવી અને લક્ષ્મી પાપે. હું પણ પિતાના પરવશપણાથી નીકળે, ફરતે ફરતે અહીં આવ્યું. એણે મને ઓળખે ને જાણ્યું કે રખે મહારી જાતિ ભાતિ કહી ફજેતી કરે ? તે માટે મારી સાથે સગપણ રાખે છે. એ વાત સાંભળીને રાજાએ આકુલ વ્યાકુલ થઇ વિચાર્યું હૈ ! હૈ મહા અસમંજસ વાત બની ! હવે હું શું કરું? હું તે વચનમાં બંધાણે, પુત્રી પરણાવી પણ એ જમાઈને નિગ્રહ કરે રૂડું છે, =
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy