SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ၀၉၇၉၇၀၀၉၉၀၉၅၁၀ ၅၇၅၈၉၉၅၉၈၀၉၇၇၉၀၀၉၀၁၈၉၇၇ ၉၇၇A વાળા, કે પાણી ઉપર ધરતીની જેમ ચાલવાની શક્તિવાળા, કઈ ત્રણ લેકની ઠકુરાણ એટલે શ્રી તીર્થકરની અથવા ઈન્દ્રની અદ્ધિ પ્રગટ કરવાની શક્તિવાળા, કેઈ સર્વ જીવને વશ કરવાની શક્તિવાળા, કઈ પર્વત મળે ચાલ્યા જાય પણ ખલના ન પામે એવા શક્તિવાળા, કઈ મુનિને કેઈ જોઈ શકે નહિ એવી અદશ્યકરણું શક્તિવાળા, કઈ સમકાલે અનેકરૂપ કરવાની શક્તિવાળા, કેઈ બીજ બુદ્ધિ મુનિરાજ જે એક પદ એવા શક્તિવાળા, કોઈ કષ્ટક બુદ્ધિના સ્વામી, કે જે કાંઈ તે માં પડયું તે ભૂલે નહિ એવી શક્તિવાળા, કેઈ પદાનુસારી લબ્ધિવાળા, ગયું હોય તે સાંધી આપે, કઈ મને બળવાળા, કે જેને સર્વ શ્રુત અવગાહવાના મન પ્રવતે, કઈ વચનબળવાળા કે જે અંતર્મુહૂર્તમાં સર્વ શ્રુત ઉચ્ચાર કરવા સમર્થ હોય, કઈ કાયદળવાળા, કે જે કાઉસગમાં વર્ષ સુધી ઉભા રહે પણ થાકે નહિ, કેઈના પાત્રમાં રુદન પડયું હોય તે પણ ખીર, ખાંડ, છૂત અમૃતના રસથી પણ વધારે સ્વાદ ઉત્પન થાય, કોઇ મબ્રાસવી જેની વાણું મધુ જેવી સ્વાદવાળી નીકળે, કોણ સઆિસવી એટલે જેને બેલતાં સાંભળનારને ધૃત સરખે સ્વાદ મીઠે લાગે, કેઇ અમૃતાસવી એટલે જેની વાણીમાં અમૃત જે મીઠે સ્વાદ હોય. કોઈ અક્ષણમહાનિશીલબ્ધિવાળા તે ગૌતમસ્વામીની જેમ જેના પાત્રમાં અન્ન પડયું હોય તે જ્યાં સુધી પિતે આહાર ન કરે ત્યાં સુધી તેમાંથી ગમે તેટલાને આપે પણ ખૂટે જ નહિ, કંઇ અક્ષણ મહાલયા જેના કપડા પ્રમુખમાં ગમે એટલા મનુષ્ય બેસારે પણ વજાસ્વામીની જેમ વધતું જાય, કેઈ સંન્નિશ્રોત્ર લબ્ધિવાળા તે જેના એક ઇન્દ્રિય તે પાંચે ઈન્દ્રિયના કામ કરે, અથવા સમકાલે સર્વ જાતના વાજા વાગે તે પણ જુદા જુદા આસ્વાદ લે, તેમજ કોઈ જંઘાચારણ મુનિ, કે વિદ્યાચારણ મુનિ, કેઈ શાપ પ્રમુખ આપવા સમર્થ, કેઈ આશીવિષ લબ્ધિવાળા, કોઈ પુલાક લબ્ધિવંત, કોઇ અવધિજ્ઞાનવાળા, કેઈ મન પર્યાવજ્ઞાનવાળા કેઈ કેવળજ્ઞાનવાળા એવા મહાઇવીશ્વર અનેક લબ્ધિવાળા છતાં ઉપજીવન નહિ કરતા પોપકાર તીર્થપ્રભાવનાને માટે વિહાર કરતા વિચર.
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy