________________
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૧૧૧૧૧૧૧ સહુ જી પ્રદક્ષિણ દઈને પ્રણામ કરીને યથાયોગ્ય સ્થાને બેઠાં અને કેવલી ભગવંતે ધમદેશના આપી.
હે ભવ્ય પ્રાણીઓ ! અસાર એવા સંસારમાં સર્વ વસ્તુઓ અનિત્ય છે એમ જાણીને ધર્મને વિષે પ્રમાદ ન કરે.
जुन्वणं रुवसपत्ति, साहग्ग धणसंपया जीवियं वावि जीवाणं, जलबुब्बुअ सन्निभ ॥१॥ देविदा समहि ढिया, दाणविंदा य विसुहा, नरिंदा जे अविकता, मरणं विवसा गया ॥२॥ सवओ निरणुक्कोसा, निविसेसं पहारिणी सुत्तमत्तपमत्ताणं, एगा जगी अणिच्चया; ॥३॥ दाणमाणावयारेहि, साम भेय किया हिया. न सक्का सा निवरिउ, ते लोकेणा अणिच्चयाः ॥४॥
યૌવન-૫-સંપત્તિ-સૌભાગ્ય-ધનસંપદા અને જીવિતવ્ય આ સર્વે પાણીના પરપોટા જેવું છે. દેવેન્દ્ર-કાનવેન્દ્ર-નરેન્દ્ર એ સર્વે મરણને પરવશ છે. તે નિર્દયી-અનિત્યતા–સર્વત્ર વ્યાપિત સૂતાંજાગતાં સર્વ પ્રાણમાં પ્રસરતી છે . તથા દાનાદિક પણ ઉપચારથી અનિત્ય છે. કોઈ નિવારી શકે નહિ તેવું છે. તે માટે હે દુર્બલ પ્રાણો ! મનુષ્ય અવતાર પામીને પ્રમાદ ન કરે. મમત્વ ન કરો.
એવી દેશના સાંભળીને શુરપતિ રાજાને વૈરાગ્ય થયું. પછી ગુરૂને પ્રણામ કરી પિતાને ઘેર આવ્યો. સંસારથી ઉદ્વિગ્ન થયેલા તેણે મહેન્દ્રકુમારને રાજ્ય લેવાની ઈચ્છા ન હોવા છતાં પણ તેને રાજ્યગાદી પર બેસાડે અને પિતે ઘણું રાજાઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. હવે મહેન્દ્રરાજા પણ જૈન ધર્મના મર્મને જાણતે પિતાના બલવડે અનેક રાજ્યોને જીતીને પૃથ્વીને વશ કરતે હતે.
ચાર બુદ્ધિના નિધાન ચાર ઉપાયે રાજ્ય લક્ષમીને ઉપાર્જન કરતા એવા ગુણસુંદરને પ્રધાન પદે સ્થાપે. અત્યંત રાજસુખને
estesoft-seasessedessededed deesessessedessessessessedessessessedededesedeselesedadesert
૫