________________
જજ જ
જિક જાજા જ
૧૭૦૪૭૭૧૧૦ ૧૪
આવા મંત્રી પુત્રનાં વચન સાંભળીને કુમાર ત૫ર થયો. તે વખતે રાજપુત્ર મંત્રીપુત્ર સાથે માતા પિતાને કહ્યા વગર રાત્રિને વિષે પૃથ્વીને જોવા માટે નીકળી પડે. તે રાજપુત્ર-ગામ-નગર-પુરવનવાડી બગીચા–પર્વત વગેરે જોતાં જોતાં અવંતિ નગરીની નજીક આવ્યા એટલે સૂર્ય અસ્ત થયો. તે દેખીને રાજપુત્ર છે કે
उदयं भुवणक्कमणं, अत्थमणं चेव एगदिवस मि; सूरस्स वि तिन्नि दसा, का गणणा इयर लोगस्स ॥
ત્યાર પછી પૂર્વ દિશામાં ચંદ્રમાને ઉદય થયે તે દેખીને મંત્રી પુત્ર બોલ્યા,
चंदस्स खओ न हु तारयाणं, रिद्धी वि तस्स नहु तारयाणं गुरुआण चडणपडणं, का गणणा निच्चपडियाणं ॥
ઈત્યાદિ અનેક રીતે અન્યક્તિ-યુક્તિ-વિનેદ કરતાં રાત્રિના સમયે પાસે કેઈક દેવનું મંદિર છે. ત્યાં ગયા. તે સમયે ત્યાં કોઈક સ્ત્રી ગીનું રુપ ધારી સૌભાગ્યવતી થઈને ત્યાં આવી. તેને જોઇને મર્યાદાના મોટા સમુદ્ર જેવા કુમાર કંઈક નીચું મુખ કરીને બેઠો. તે જોઈને તેને સ્ત્રી કહેવા લાગી.
जाय इह पुरिसदोष, देसं दहुण हियइ पुरिसाणं; सा जयति रयणमाला, वरमाला ठव तुह कंठे ॥
પુરુષના દોષને દેખીને જે સ્ત્રી પુરુષ ઉપર ષિણી થઈ એવી રત્નમાલા તે તારા ગળામાં વરમાલા નાંખે. આ સાંભળીને ગુણસુંદર નામે પ્રધાનપુત્ર પ્રણામ કરી છે. હે ભગવતિ ! તે રત્નમાલા કયાં છે? તે કેની પુત્રી છે અને પુરૂષ ઉપર હેષિણી થઈ તેનું શું કારણ? એમ પૂછયું ત્યારે ગિણી બેલી. સમુદ્રના મધ્યભાગમાં સાતમેં ચજન પ્રમાણ સિંહલદ્વીપ છે. જે દ્વીપમાં પાણે પાણીને વિષે મેતી થાય છે. સ્થલ-સ્થલને વિષે રત્ન થાય છે. વન–વનમાં હાથી થાય છે. ઘર ઘરને વિષે બત્રીસ લક્ષણ પુરુષ છે. મંદિર મંદિરે પમિણ સ્ત્રીઓ છે. તે દ્વિીપને વિષે લંકા નામે નગરી છે. ત્યાં કમલકીતિ નામે
Lokeshdeseleashese
honeselfabethesansthofess
o