SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ কককককককককককককককককককককককককক (८) रागवेदौ तथा नाग चद्राविति (१९४३) च वत्सरे ॥ वसतपंचमी घस्त्र, विक्रमात् बुधवासरे (९) गौतम कुलकं नाम, प्रोक्त श्री गौतम र्षिणा ॥ मया बालावबोधोऽय, कृतस्तस्याल्पबुद्धिना (१०) (त्रिभिर्विशेषकम्) એકદા રાત્રે લક્ષમી આવીને કહેવા લાગી, તને મુકીને હવે એક વર્ષ પછી બીજે જઇશ. એ વાત સાંભળી તેણે ઘણું દ્રવ્ય આપીને જિનમંદિર કરાવ્યું, સાધુને વસ્ત્ર, પાત્ર, વસતી પ્રમુખ દેવા લાગે, સિદ્ધાંત લખાવીને સાધુને આપવા માંડયા. તથા ભંડાર ભરાવા લાગ્યા, અને અભયદાન દેવા લાગ્યા, કુટુંબ, મિત્ર, બંદીવાન, ડીન, દુઃખી જનોના ઉદ્ધાર કર્યા. એમ સર્વ દ્રવ્ય આપીને એક કછેટી વાળી તૃણને સંથારે કરીને શેઠ સૂતા. વળી લક્ષ્મી આવી રેતી થકી કહેવા લાગી. રે શેઠ ! દેવ, ગુરુ, ધર્મના અર્થે લહમ વાપરીને તે મને ઠેલી તે હવે હું નાગી થકી કયાં જાઉં? તે માટે હવે બીજે નહીં જાઉં. ઉદાસીની પેઠે આળોટતી તારા ઘરે જ રહીશ. શેઠ એલ્યા. તને જેમ ગમે તેમ કરજે, કિ બહુના! વળી શેઠ પૂર્વની જેમ લક્ષ્મી વિસ્તાર પામી. ત્યારપછી લઉમધર શેઠ પણ દેવ, ગુરુ, ધર્મ કાર્યને વિષે ઘણું કાલ સુધી હફમી વાપરી મેક્ષે ગયા. માટે જ ધર્મથી શાશ્વતા સુખ ઉપજે. હવે સિદ્ધનું સ્વરૂપ મંથાતર થકી તે માટે ધર્મથી જ કાંઈક લખીયે છીએ. આ ભવમાં સમસ્ત કર્મનો ક્ષય કરી તથા આત્મ પ્રદેશનો ઘન કરી ચરમ શરીરની જેટલી અવગાહના છે, તેમાં ત્રીજો ભાગ ઘટાડીને જ એક સમયમાં રાજુ ગતિએ આઘાપાછા આકાશ પ્રદેશને આણ ફરતાં લેકનાં અગ્રભાગે જઈને રહ્યા છે. જેને રોગ નથી. શેક નથી, અશરીરી, અણહારી, જન્મ, જરા અને મરણ નથી. અવ્યય, અચિંત્ય, અક્ષય થયા. અવિનાશી, શાશ્વત કાલ સુખી થયા. સાદિ અનંત ભાગે સિદ્ધ થયા. જ્યાં ભગવાન છે. ત્યાં અનતા સિદ્ધ રહ્યા છે. તેથી દેશે, પ્રદેશે રિશીત અસંખ્યાત ગુણ છે. પણ odsede stedede datos destedsstedestedededededee dessede sedadesksesed destes de todetode dades ૪૨૮
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy