SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ de sosteslestade dedostat docente dostostestadostas desde cede stededede se sestostesteshstodessetest tested પણ તે મને ઘરમાં પાછી પેસવા ન દેશે. તે માટે કાંઈક ઉપાય કરીને આગળથી તેને પ્રસન્ન કરું. પછી જઉં. - હવે ગામડેથી શેઠ પાછા વળતા વડના ઝાડ હેઠળ વિસામો લેવા આવતા એક સ્ત્રી સંપૂર્ણ કલશ હાથમાં લઈને વડ હેઠળ ઉભી રહી. શેઠે તેને જોઈ. ત્યારે તેણે વિચાર્યું કે એ કોઈક પરસ્ત્રી ઉભી છે એમ ચિંતવીને શેઠ વડથી દૂર થયા. બીજે દિવસે પણ સામી આવી. શેઠને લાવ્યા ત્યારે શેઠ ઉત્તર દીધા વિના આગળ ગયા, ત્રીજે દિવસે શેઠના બે પગની વચ્ચે વળગીને ઉભી રહી ત્યારે શેઠ બેલ્યા, તું કેણ છે? તે બેલી તારા ઘરની લક્ષમી છું. હવે તારે ઘેર આવીશ શેઠ બોલ્યા. તારાથી સન્મ તારામાં શો દંગ છે ? મારા પગ મૂકીને વેગળી જા લક્ષમી બોલી મારા ઉપર પ્રસન્ન થાઓ. અને ઘરમાં આવવાની હા પાડે, તમે મટે છે. તેથી મારી પ્રાર્થના ભંગ કરવી ઘટે નહીં. એમ ઘણે આગ્રહ કર્યો ત્યારે શેઠ બેલ્યા તું ચપલ છે, માટે હું જાણું છું કે તારાથી એક ઠેકાણે રહેવાશે નહીં. તે માટે જ્યારે તને જવાની ઈચ્છા થાય ત્યારે જઈ શકે છે, અને જવાની હેય એ પહેલા એક વર્ષ પહેલા મને કહેજે. તે હું તને પેસવા દઉં, લકમીએ તે વચન માન્યું. શેઠ ઘેર આવ્યા. શેઠાણીએ ઘણો આદર કર્યો. ઘરમાં પણ જુવે ત્યાં ઠામ ઠામ ધનના ઢગલા. પડયા છે તે દ્રવ્ય કરી ઘણું કાપડ પ્રમુખ ઘરમાં લાવ્યા. શેઠ પણ યથેચ્છાએ લક્ષમી ભેગવવા લાગ્યા. દીન અનાથને દાન દે છે. એમ લક્ષમીનું ફળ ભોગવતા કેટલાક સમય થઈ ગયા. આઉબા કર્મ ગયે ચાર ગુણ પ્રકટ થયા. નામ કમ ગયે બે ગુણ પ્રગટ થયા. ગેત્ર કમ ગયે બે ગુણ પ્રગટ થયા. અંતશય કર્મ ગયે બે ગુણ પ્રગટ થયા. એમ એકત્રીશ ગુણ કહેવા तथा चोक्तं ॥ खीणमइनाणावरणे (१) खीणसुयनाणावरणे (२) खीणओहीनाणावरणे (३) खीणमणपज्जवनाणावरणे (४) खीणकेवलनाणा. ૪૨૬
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy