________________
કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકામ
સારું નથી. ત્યારે વિદ્યાધર બેલ્યો કે જોઉં તે ખરો કે કેવું સારું નથી. એમ કરીને ઉઠે ત્યાં કુમાર ખડ્રગ લઈને વિદ્યાધરને મારવા ઉઠયો. ખગથી મસ્તક છે તે જોઈ ત્રણે સ્ત્રીઓ આનંદવાળી થઈ. અને કુમારને કહ્યું. તમે ખરે જ વિદ્યાધરથી મૂકાવી ત્યારે કુમારે કહ્યું. તમે કોની પુત્રિઓ છે? ત્યારે એક બેલી. શતપુર નગરના ધણું દુર્લભ રાજાની કમલાવતી નામે પુત્રી છું. આના ભયે મેં વિવાહ નથી કર્યો. જે કારણ માટે મારા મહેલથી મને અપહરી પછી જીભ કાપવા માંડશે. મને કહ્યું મારી આજ્ઞા થાય ત્યારે પરણજે. મારી આજ્ઞાએ વિમાન આવશે. પછી મેં કબુલ કર્યું. મને નાટક શીખવ્યું. બીજી ત્રણે જણને પણ ભેગી કરી. એને મારવાથી સુખ થયું. એમ સાંભળી કુમારે સહુના સ્થાને ઘેર મોકલી. કુમાર પણ દાસી સાથે ઘરે આવ્યા. કનકવતીને દાસીએ વાત કરી. કુમારી આનંદવાળી થઈ. હવે વિદ્યાધરને ભાઈ દ્વેષ કરીને કુમારને તથા કુમારીને સમુદ્રમાં નાંખ્યા. એવામાં પાટીયું હાથમાં આવ્યું. સાતમી રાત્રિએ દરીયા કાંઠે આવ્યા. ત્યાં એક તાપસને જોયા. ત્યાં કનકવતીને જોઈ. તાપસે કહ્યું આ તારી સ્ત્રી છે? કુમારે હા કહી. પછી તાપસે કહ્યું. આ કુંવરીએ વૃક્ષની ડાળે ગળે ફસ ખાધું હતું. તેને હું છોડાવીને અહીં લાગે. રાત્રિ શાંતિથી વિતાવી ત્યાં ફરી વિદ્યારે સમુદ્રમાં બંનેને નાંખ્યા. બહુ પાટીયાનાં સહારાથી કાંઠે આવ્યા. કુમાર બ. જુઓ. વિધાતા કેવે છે ? વિષયાસક્તાવાળાને કેટલી આપદા પડે છે?
એમાં વૈરાગ્ય છે, ત્યાં તપસ્વી મુનિને જોયા. પતિને ત્યાગની ભાવના જાણ કુમારી બેલી, હે પુરૂષોત્તમ મનુષ્ય જન્મ પામીને ખેદ છે કરે છે? હજુ તે યુવાની છે, દીનજનને ઉદ્ધાર નથી કર્યો વિષયસુખ ભોગવ્યા નથી. ત્યાં તે વિદ્યાધર આવ્યો. કુમારે એને જીતીને જીવતે મૂક્યું. હવે કુલપતિની આજ્ઞાથી કેઈક પાટણમાં ગયા. ત્યાં બહાર ગુણરત્ન નામના આચાર્ય પાસે ગયા. દેશ સાંભળી,
જssessmetestseedsettest test
std 6
to
:
૨૭
૪૧૭,