________________
နန်နုနုခန၉၈၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ခုနw ગેન્દ્ર બે હે કુમાર! અહિં જે જે વિક્ત આવશે તેનાથી બચાવજે. બીજા ત્રણ પણ ઉત્તર સાધક રહેશે. કુમાર છે. તમે સ્વસ્થ ચિત્તે સાધના કરે. હું રખવાળો બેઠો છું, તમને વિત કરનાર કોણ છે?
હવે ગેન્દ્ર એક મંડલ કરી. તેમાં એક શબ સ્થાપ્યું. અગ્નિ કરી હોમવિધિ કર્યો. ત્યાં તે પ્રચંડ ગગનસફેટ થયે. આકરે નિર્ધાત કરતે, વિશ્વને બધિર કરતે, ધરતીને ફાડી નાંખે તે પાતાલમાંથી મહા વિકરાળ, બિહામણો એ પુરુષ પ્રગટ થયા. તે બોલ્યા રે પાપી ! દિવ્યકાંતાને અભિલાષી ! તું મેઘ નામે ક્ષેત્રપાલને નથી ઓળખતે ? જે માટે મારી પૂજા કર્યા વિના મંત્ર સાધના કરે છે.? એ રાજપુત્રને પણ ઠગે છે. એમ કહી તેને મારવા માટે ક્ષેત્રપાલે સિંહનાદ કર્યો. એટલે ગિના ત્રણે શિષ્ય ધરતી ઉપર પડી ગયા. હવે કુમાર છે. તે ક્ષેત્રપાલ ! તું બેટા ગજારવ શા માટે કરે છે જે સમર્થ હોય તે મારી સાથે યુદ્ધ કર, ક્ષેત્રપાલ પાસે ખગ્ન નેત. એટલે બચ્ચને મૂકી દીધું. માત્ર પ્રચંડ ભૂજાદડે જ તે ક્ષેત્રપાલને જીતી લીધે. ક્ષેત્રપાલ તુટમાન થયે. અને કહ્યું. તારું કાંઇક ઈચ્છિત કરું ત્યારે કુમારે એને મૂકી દીધું. અને કહ્યું. થેગીનું કાર્ય સિદ્ધ કરે. ત્યારે ક્ષેત્રપાલે કહ્યું કે તારા પસાથે પૂર્ણ થયું, પણ તું કાંઈક માંગ. ત્યારે કુમારે કહ્યું. કનકવતી મારા વશમાં રહે એવું કરે. ક્ષેત્રપાલે જ્ઞાનથી જોઈને કહ્યું. તે તમારે વશ થશે. પણ કામિતરૂપે થશે. એમ વર દઈને અદશ્ય થઈ ગયા રોગીન્દ્રને વિદ્યામંત્ર સિદ્ધ થયે. અને યોગી બોલ્યા હે કુમાર અવસરે મને યાદ કરજે. એમ કહીને યેગી પિતાના સ્થાને ગયે. કુમાર પણ પિતાના સ્થાને જઈને સૂતે. બીજે દિવસે પહોરરાત્રિ થઈ ત્યાં કુમાર અદશ્યરૂપે એના મહેલમાં ગયે. ત્યાં બે દાસી સહિત
ઈ. તે અવસરે કનકવતીએ દાસીને પૂછયું. કેટલી રાત્રિ ગઈ; દાસીએ કહ્યું. હજી મધ્યરાત્રિ છે. એટલે કુમારીએ સ્નાન, વિલેપન, વસ્ત્રાલંકાર
-----
હeedosetooteeeeeeeeeee
૪૧૪