SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ နနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနန န એમ ચિંતવી પોતાના ઘેર આવ્યા. તે વ્યંતરી પિતાના પતિને કહેવા લાગી કે બ્રાહ્મણે મને ઘણી પ્રાર્થના કરી પણ મેં ના પાડી. પણ તે દુષ્ટથી દર્ય લઇને નાઠી. તે સાંભળીને વ્યંતર કોપાયમાન થયેલ સંધ્યા સમયે તે કુમારને મારવા માટે આવ્યો. તે વખતે કુમાર પિતે વાસ ભવનમાં હતું. તે સ્ત્રીને પૂછવા લાગે. આજ તું વનમાં કેમ આવી હતી? સ્ત્રી બેલી, હે સ્વામિન્ ! એ શું બોલ્યા? હું તે આવી જ નથી પણ મને વાત કરો. શું થયું છે? ત્યારે કુમારે વ્યંતરીની વાત કરી. તે વ્યંતરે સાંભળી. વિચારવા લાગ્યો કે મારી સ્ત્રીનું દુષ્ટ, ચેષ્ટિત દુરશીલ છે. એવી મારીને ધિક્કાર પડે. પછી તે વ્યંતર સુરપ્રિયને કહ્યું કે હું તારા શીલે તુષ્ટમાન થયેલ છું. કાંઈક વાર માંગ. કુમાર છે. હું ધર્મ પામ્યો છું. માટે મારે બીજું પ્રજન નથી. ફરી વ્યંતર બેલ્થ, દેવ દર્શન ખાલી ન જાય માટે વર માંગ. ત્યારે કુમારે પૂછ્યું. મારું આયુષ્ય કેટલું છે? વ્યંતર બલ્ય, નજીક છે. એમ કહ કુમારની સ્તવના કરી. એની આગળ સેનયાની વૃષ્ટિ કરી. વ્યંતર અદશ્ય થયે. કુમારે પણ અરિહંતની પૂજા કરીને સંથાર કર્યો. ઐક માસની સંખના કરી, સહિત સમાધિ કરી મરણ પામીને બારમા અચુત દેવલેકે દેવતા થયે. ઉત્કૃષ્ટ વ્રતના પ્રભાવથી ઉત્કૃષ્ટ શાશ્વત સુખ પામશે. એમ અનંગકેતુ વિદ્યાધરને પરસ્ત્રીથી સર્વ દ્રવ્ય નાશ પામ્યું. અને જીવથી નાશ પામે. દુર્ગતિએ પહોંચે. તે માટે પરસ્ત્રીને ત્યાગ કરે. સુરપ્રિયની જેમ શીલને પાળે. એ કથા વૃદારુવૃત્તિમાં છે. તિ શ્રીસશસ્ત્રસમામામિનિમાઝસ્થતિરુંજયમાનવંદિર श्रीउत्तमविजयगणी शिष्य पंडित पद्मविजयगणी विरचिते बालावबोधे गौतमकुलकप्रकरणे अष्टादशगाथायों त्रीण्युदाहरणानि ॥ १८ ॥ . - હવે ઓગણીશમી ગાથા કહે છે. પૂર્વની ગાથમાં અંતે કહ્યું કે જે પરસ્ત્રીમાં આસક્ત હોય તેનું સર્વ દ્રવ્ય નાશ પામે છે. અને અધમ ગતિમાં જાય. હવે અહિં ઉત્તમ ગતિ કેમ થાય ? તે કહે foreseemses Masta s ia -sharefeasures Sele + ૩૯૬
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy