SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં સુધી તમારે સાવધાનપણે વૃક્ષને સ્થાને તથા વામીને આંતર દેવી સહિત જેમ કાઈ ન જાણે તેમ તમારે રહેવું. એ રીતે કહીને કેકાશ, નગરમાં નિશંકપણે ગયે. ત્યાં કેઈક સૂત્રધાર રથચક્ર ઘડવાને ઉદ્યમવંત થયે છે. પિતાના ઘરની બહાર શાલામાં બેઠે છે. ત્યાં જઈને કિલિકા ઘડવા માટે વિશિષ્ટ ઉપકરણ લાવ્યું છે તે ઉપકરણ લેવા ઘરની મધમાં ગયે. એટલે કેકારા ઘડવાને રસિ હેવાથી તે રથચક્ર ક્ષણમાં નિપજાવતું હતું. તે ચક પિતાની મેળે ઉભુ રહે. હાથથી મૂકયુ ત્યાં દિવ્યચક્રની જેમ પોતાની મેળે ફરતું જાય. ભીંત હણાઈ તેમજ પાછું આવે. અહે! કલાની નિપુણતા ! રસ કે અસમંજસ છે કે જેથી પિતાના હિતની વાત પણ ન ચિંતવે. હવે તે કેકાશ પરીક્ષાને અર્થે રથચક્ર ફેરવે છે ત્યાં સૂત્રધાર પણ ઘરમાંથી બહાર આવે ત્યાં અનુપમ એક ચક્રે દેખીને ડહાપણથી વિચારવા લાગ્યું કે નિચે એ કલાકાર છે. એ કલાવંત પૃથ્વીને વિષે કંઈ ન હોય. માટે આ વાત રાજાને જણાવું કારણ કે આ રાજાને હેવી છે. તેથી સજા મારી ઉપર પ્રસન્ન થશે. એવું દુર્બાન કરીને પિતાના માણસને કહ્યું કે એને નજરમાં રાખજે. હું આવું ત્યાં સુધી જવા દેશે નહિં. એમ કહી શા પાસે જઈને કહ્યું હે રાજન્ ! તમારે ભાગ્યે આકર્ષે છે. સર્વ સૂત્રધારમાં શિરામણી કેકાશ પિતે આવ્યું છે. જેણે ગરૂડ નિપજાવી કાકજંઘ રાજા દૂર દેશાંતરથી આવ્યું છે. રાજા સારુ સારુ કરતે પિતાના પુરુષને કેકાશને બાંધવા મેક. તેઓ પણ કાકાશને બાંધી લાવ્યા, તેને રાજાએ કચ બંધને બાંધી કદર્થના કરી પૂછયું. કેકાશ કાંકજંઘ કયાં છે ? પુષ્ટ બુદ્ધિવંત કોકાશે કહ્યું. કાકજંલ રાજાનું સ્થાન કહ્યું, હવે કનકપ્રભ રાજા હર્ષવંત થયો. અને વિચારવા લાગે કે આજે ત્રણ લેકનું રાજ્ય મળ્યું છે. એમ વિચારી સુભટ સાથે લઈને ચાલ્યો. જે કાકજંઘ તું કયાં ? કયાં ગયો? ઈત્યાદિ બેલતે ત્યાં ગયે. કાકજંલ રાજા પણ ઉંચા અવાજ સાંભળીને શું થયું? એમ આકુલ વ્યાકુલ થતે જેટલામાં નાસવા જાય તેટલામાં બંધનેએ બાંધી દીધે. seese seeds sees t o see eeeese , ૩૭૧
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy