SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 9િ59 કુમારે કહ્યું કે મારી સ્ત્રીઓની ખબર કહે. ત્યારે યક્ષ છે કે ચંદ્રપુર નગરને વિષે ચંદ્રાદિત્ય રાજાના અંતઃપુરમાં નિર્મલ શીયળવાલી ચાર સ્ત્રીઓ રહેલી છે. ત્યારે કુમારે કહયું કે મને પણ ત્યાં મૂકો. તે સાંભળીને કુમારને ત્યાંથી ઉપાડીને ચંદ્રપુર નગરની બહાર મૂક્યું. અને એક ચિંતામણિ રત્ન આપીને યક્ષ અદશ્ય થયો. કુમાર પણ અદશ્ય કરણની ગુટિકાના પ્રભાવથી અદશ્ય થઈ રાત્રે રાજા પાસે ગયો. ચારે સ્ત્રીઓ પરસ્પર વાત કરે છે. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે મારા મંત્રીશ્વરે જે વાત કરી હતી, તે યુક્ત જ છે. જેથી ચારે સ્ત્રીઓ કુલાંગનાઓ લાગે છે. પછી રાજા પિતાના મહેલમાં આવીને બેઠો અને કુમાર પણ આ વચનોથી આનંદ પામેલે કૌતુકની ઈચ્છાથી વનમાં પાછો આવ્યો. હવે પ્રભાતે રાજાએ ચારે સ્ત્રીઓને સભામાં તેડાવીને પૂછયું તે પણ બોલી નહિં. ત્યારે તે વહાણના વાણીયાને બોલાવીને પૂછયું કે આ સ્ત્રીઓ તારી પાસે કયાંથી આવી? ત્યારે તે બોલ્યો કે હું દેશાંતરથી પૈસા ખરચીને આપને ભેટ આપવા માટે લાવ્યા. તે વાત સાંભળીને મંત્રીશ્વર છે કે આ વાત અસભવિત છે. એ સમયે ગુટિકાના પ્રયાગ વડે કુમાર રૂપ પરાવર્તન કરીને ત્યાં સભામાં આવ્યા અને ત્યાં એક ક કહ્યો. लात्वा पंच सहस्राणि, रत्नानां वारिधौ पतिः । येनासां लोभतः क्षिप्तः, स सर्व कथयिष्यति ॥ આ સ્ત્રીઓના પતિને જેણે પાંચ હજાર રને લઈને લેભથી સમુદ્રમાં નાંખે. તે સર્વ વાતને કહેશે. આ વાત સાંભળી રાજા વગેરે સવે વિસ્મય પામ્યા. ત્યારે સ્ત્રીઓએ પતિને જાણે. પરંતુ રુપ પરાવર્તન કરેલું દેખીને વિસ્મય પામેલી બેલી નહિં. તે વખતે કઈ સત્ય વાત સમજ્યાં નહિ અને વાણી નીયું મુખ રાખીને રહ્યો. તે વખતે ઇગિત આકારને જાણકાર રાજા બોલ્યા કે અહિંયા કઈ પણ પરમાર્થને કહે. ત્યારે મંત્રી બે કે આ લેકને કહેનારેજ પર b eskstastasestestestostestastastastestestosteste testosteste desteste stedesteste de deste de deste destestedadlastecodedese destacade desteses
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy