________________
જજજજજwwwજાજકાજ કરજે, ચેલા. મૃત્યુને બાંધીને પાતાલે મૂકયું. વાયુદેવતા વાસીદુ વાળે. મેઘ સુગધી પાણી વર્ષાવે. વનસ્પતિ પુષપ્રકર કરે. યમ પિતાના પાડે કરી જલ લાવે. સાતે સમુદ્ર મજજન કરાવે. સતી ઋતુકા આરતી ઉતારે, વિશ્વકર્મા શંગાર કરાવે. શેષ નાગેન્દ્ર છત્ર ધરે, ગંગાયમુના ચામર વીંઝે, પત્ર, પુષ્પકારક થઈ. સરસ્વતી વીણા વગાડે. રંભાતિલોત્ત. માજી નાટક કરે, તુબરું ગાયન કરે, નારદ તાલ વગાડે. સૂર્ય રઈ કરે. ચંદ્રમાં અમૃત ઝરે. મંગલ ભેંશ દેહ, બુધ આરિસે દેખાડે, બૃહસ્પતિ ઘડિયાળે વગાડે. શુક્ર મંત્રીશ્વર થાય. શનિશ્ચર પૃષ્ઠરક્ષા કરે, તેત્રીશ કેડ દેવતા સેવા કરે. અઠયાસી હજાર નષિ પાણીની પર્વ ચલાવે, નારાયણ દિપિકા ધરે, ચંદ્ર માલા કરે. બ્રહ્મા પુરોહીત થાય. જીમૂતઋષિ છોકરાને રમાડે, વિશ્વાનર વસ્ત્ર છે, કાર્તિકેય કેટવાળ થાય. ગણેશ ગધેડા ચારે લક્ષ્મી વસ્તુની રક્ષા કરે, નારદ દૂત કર્મ કરે. ધનદ ભંડારી થયે ઇત્યાદિ અન્યદનીઓ માને છે. પણ પરસ્ત્રી લંપટ થિવાથી, સીતાને હરી ગયે. તે મહાપાપથી આ બધું નષ્ટ થયું. સમ્યક્ ન્યાયવંત રામચંદ્રજી લમણે તેને લીલામાત્રમાં પરલેકે પહોંચાડી દીધે. એ સાભળી રાજારાણું આનંદવાળા થયા. અનુક્રમે પાછા વળ્યા.
આ વળી એક દિવસ કેકાશનાં મુખથી સિદ્ધાચલજી તથા ગિરનારને મહિમા સાંભળી ત્રણે જણ દેવવંદના કરવા જતા હતા. એમ ઉત્તર દિશાએ અષ્ટાપદ જેનું બીજુ નામ કૈલાસ પર્વત છે. તે નાના પ્રકારનાં આશ્ચર્યમય વિશિષ્ટ સ્ફટિક શિલામય. આઠ જન ઉંચે છે. તેને શરતચકીએ કરાવે એ જે સિંનિષવા નામે પ્રાસાદ તેને વિષે વશે પરમેશ્વરનાં સ્વસ્વ પ્રમાણ વદિક સહિત રત્નમયબિંબ થાપેલા છે. એવું શ્રી અષ્ટાપદ તીર્થ પ્રસિદ્ધ છે. વળી સમેતશિખરજી અજીતદિક વીશ પ્રભુનાં નિર્વાણ સ્થાન છે. દિવ્ય સ્વરૂપ રત્નમય સ્થળે અલંકૃત છે. આગળ જતાં શાશ્વત મૈત્ય પ્રમુખ આચર્ય ભર્યો એ વૈતાઢ્ય પર્વત છે. ત્યાં બાષભદેવ સ્વામિની સેવાથી ધરણેન્દ્ર તુષ્ઠાન થયા તેથી અડતાલીશ હજાર વિદ્યા નમિ, વિનમિ બે ભાઇને આપી.