SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ , जना विदेशगमने विद्या परं दैवतं विद्या राजसु पूज्यते नहि धनं विद्याविहिनः पशुः ॥ (१) हतुर्याति न गोचर किमपि शं पुष्णाति यत्सर्वदा || प्यर्थिभ्यः प्रतिपाद्य मानमनिशं वृद्धि परां गच्छति ॥ कल्पान्तेऽपि न प्रयाति निधन विद्या ख्यमंतधनं ॥ येषां तान् प्रतिमानमुज्झत जनाः कस्तैः सह स्पर्धते ||२|| दासेरेराऽपि गृहस्वाम्यमुचैः काम्यमवाप्तवान् ॥ गृहस्वाम्पति दासेर: अहो प्राच्ये शुभाशुभे ॥ હવે તે કેકાણે એકદા ગુરુની પાસે સાંભળ્યુ કે ધમતે દયા મૂળ હાવાથી એકરૂપ છે, તથા જ્ઞાન, ક્રિયાએ કરી બે રૂપે છે, 'ન, જ્ઞાન, ચારિત્ર કરી ત્રણ રૂપે છે, દાન, શીલ, તપ તથા ભાવનાએ ચાર રૂપ છે, પાંચ મહાત્રતે કરી પાંચ રૂપે છે. છકાય એ છ રૂપે છે, સાત નય નૈગમ, સ‘ગ્રહ,વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરુદ્ધ, અને એવભૂત એ સાત નયે સાત પ્રકારે છે, પાંચ સમિત્ર ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માત છે. એ આઠ પ્રકારે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર, નિજ રા, ખ ́ધ અને મેક્ષ નવતત્ત્વ છે. નવ પ્રકારે છે. ક્ષમા, માદવ, આજન, મુક્તિ, તપ, સયમ, સત્ય, શૌચ, અકિચનતત્વ અને બ્રહ્મચય એ દશ પ્રકારના યતિષ વશ પ્રકારે છે. પણ એ સર્વ સમ્યફ઼્ટરૂપ મૂલે કરી દેતા પામે, દેવ, ગુરુ, ધમ'ની શ્રદ્ધા તે સમતિ કહીયે. તેના વિસ્તાર ચદસહણુત્તિલિંગેત્યાદિ સડસઠ ભેરે છે. તેનુ વ્યાખ્યાન સ્રવે આજ પુસ્તકનાં ત્રીજા ભાગમાં છાપેલા છે. તે દર્શીન સિત્તરી પ્રકરણથી જાણવુ એમ સાંભળી તે કાકાશ જિનમતમાં નિપુણ અને સમ્યક્ત્વમાં ઢ થયા. તે સુખે કાળ કાઢે છે. તેની ઉપર રાજાને પણ પ્રેમ છે. એવા સમયે ઉજ્જયિન નગર યથાથ નામના વિચારધવલ રાજા રાજ્ય કરે છે. તેને અદ્ભૂત ચમત્કારી એવા ચાર પુરુષરત્ન છે. તેમાં એક સૂપકાર, ખીએ શૈયાપાલક, ત્રીજો અંગમર્દ ક, ચોથે ભઠારી છે. તે ચારમાં રાંધણીયા મનાવાંછિત એવી સેાઈ કરે. જે રસાઈ ખાવાથી ક્ષણાંતરે તથા પહારે, બે, ત્રણ, ચાર પહારે તથા એક, એ ૩૫૮
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy