________________
કાંઠે આવી. તે પેટીને કઈકે દીઠી, ધનની આશાએ ઉઘાડી, ત્યારે બે મનુષ્ય જોયા. લોકોએ પૂછયું. તમને પેટીમાં કેટલા દિવસ થયા ? ત્યારે તેમાંથી એક છે. આજ ચોથે દિવસ છે. એટલી વાત કહીને રાણી બેલી. હે સખી! તું કહે પેટીમાં રહ્યા થકાં સૂર્ય, ચંદ્ર તે દેખાતા નથી. ત્યારે ચોરે કેમ જાણું કે આજ ચાર દિવસ થયા? દાસીએ કહ્યું તમે જ કહે. રાણી બોલી. મને ઊંઘ આવે છે. તેથી કાલે કહીશ. તેથી રાણી સૂઈ ગઈ. રાજા વિચારે છે એને ઉત્તર શો હશે? તે લાજથી પૂછી ન શકયો ત્યારે ચોથે દિવસે રાજાએ તેને વારે આપે. દાસીએ કહ્યું સ્વામિનિ ! ઉત્તર આપે. ઘણી બેલી. એને ચેથી તાવ આવતું હતું. તે અનુમાનથી કહ્યું. બીજી વાત ચમત્કાર ઉપજે એવી કહે. કારણકે ચતુર લેકોને સાંભળતાં, ભણતાં દિવસ જાય. યતઃ | જીતશાસ્ત્ર વિલેન, જે છતિ વીતામ્ ટચરને ફ્રિ
માં, રિયા ન ર | રાણું બેલી. એક ગામમાં બે શેકો હતી, તેમાં એકની પાસે રત્ન અને બીજી પાસે કંઈ નહિ. તેથી તેની ઉપર વિશ્વાસ નહિં રાખે, તેણે વિચાર્યું કે રત્ન પેસતા, નીકળતા મારી સામે દેખાય એવું કરું, પછી તે રત્ન તેણે એક ઘડામાં મૂકી, ઘડાનું મેં લીંપી લીધું, પણ બીજી શકે તે જોઈ લીધું. અવસર પામીને હાઈ લીધુ. અને માં લીપી લીધું. પહેલીએ જતા આવતા રત્ન ન દીઠું, ત્યારે જાણ્યું કે રત્ન લઈ લીધું. એ વાત કહીને ઘાએ કહ્યું કે તમે કહો ઘડો લી પેલે તથા રત્ન નથી તેમ કેમ ખબર પડી ? દાસીએ કહ્યું, તમે કહે. રાણી બેલી મને ઉંઘ આવે છે. કાલે કહીશ, વળી રાજાએ બીજો દિવસ આપે. દાસીએ કહ્યું. શેકે રત્ન લીધું. તે કેમ ખબર પડી? રાણી બોલી, કાચને ઘડે હતે. દાસ બેલી, બીજી વાર્તા કહે, રાણી બોલી, એક નગરમાં એક રાજા હતા, તેને એક દિકરી હતી. રાજાએ તેને ખોળામાં બેસાડી એવામાં આકાશથી કોઈક વિદ્યાધર કન્યાને હરી ગયે, હવે રાજાને ચાર પુરુષરત્ન હતા. તેમાં એક નિમિત્તિ, બીજે રથકાર, ત્રીજે સહઅધે અને જે વૈદ. eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeedeesafeterested