________________
વૈશ્યા બેલી, તે મારા ભાઈ નથી. બધા રાજા પાસે જઇને પેાકાર કરવા લાગ્યા. ચાર અમને લૂટી ગયા. માશ સવ પરિવારને નગ્ન કરીને લઈ ગયા. નાસ્તિકવાદી કશુ વિલાપ કરવા લાગ્યા. રાજાએ તેને પણ વિસર્જ્યો. તે પાતાનાં સ્થાને ગયા હવે રાજા મહા વિષાદવ’ત થયા. મ`ત્રીની બુદ્ધિ પણ ચાલી નહી. સ` પાખ’ઢીને પણ ધૃત્યા. પણ તે માયાથી મૂઢ ચરિત્રવત રાજા પ્રમુખ કાઇના હાથમાં આવતા નથી. તે નરક પ્રાયેાગ્ય તીવ્ર કમનાં આચરણ કરતા ક્રમ આંધે,
એવા અવસરને વિષે ગ્રામાનુગ્રામ વિચરતાં સુવિશુદ્ધ નામે કેવલીભગવત પધાર્યાં. રાજા વદન કરવા ગયા. નગરનાં લેા પણ વંદના કરવા ગયા. તે ચાર પણ ઘણા લાક ભેગા થયેલા જાણીને ચાર પણ શુટિકા પ્રોગે વેષ ફેરવીને ત્યાં આન્યા. કેવલીએ પણ ખમ દેશના દીધી. તે આવી રીતે :- પ્રાણીની હિંસાથી, પારકી ચેારી કરવાથી, મહા કડવા વિપાક ક્રમ આવે, ઇત્યાદિક ધર્મદેશના દીધી. તે સાંભળીને કોઈ સમકિત, કઈ દેશવિરતિ, કોઇક ભદ્રકભાવી, ઈત્યાદિક અંગીકાર કરીને સ` પદાના લાકો પેાતાના ઠેકાણા ગયા. સહસ્રમલ ત્યાં રહ્યો. કેલીને વંદ્યના કરીને કહેવા લાગ્યા. કે હું ભગવાન્ ! એવુ` કાઈ કુકમ` નથી કે જે મે' નથી કર્યું'', મે' અશ્વેશ્વર પાપ કર્યાં છે. હવે તમારા વચન અગીકાર કરીશ. સ`સારથી મારૂ મન વિરક્ત થયુ' છે. મારામાં ચગ્યતા હોય તે મને જૈન દીક્ષા આ પા. કેવલી મેલ્યા ! હૈ દેવાનુપ્રિય! નિવિઘ્ન થાવા, પ્રતિબંધ ન કરો. પણ આગળથી મન, વચન, કાયાથી યાગની શુદ્ધિથી કરો. આત્મા નિર્દેલ કરો. પછી નિઃશલ્ય થઈને દીક્ષા લેા. સહસ્ત્રમલ મેલ્યા, હૈ ભગવાન્ ! મહા દુષ્ટ ક્રમ'ના કર્તા હું છું. અહિંના રાજા મારા ઉપર ઘણા દ્વેષી છે. તે માટે બીજે ઠામે જઈને દીક્ષા લઉં. કેવલી આવ્યા. હે ભદ્ર! તું બીક ન રાખ. પ્રભાતે રાજા વંદના કરવા આવે. ત્યારે તું અહી' આવજે. સવ સારુ થશે. એમ સાંભળી પ્રમાણુ કરી ચાર ઘરે ગયા.
૩૪૮