SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાને વાત કરી અને કહ્યું કેવલીકા પણ લઈ ગયો તે સાંભળી રાજાએ કહું એને વિસર્જન કરે. મંત્રિએ એમને વિસર્જન કર્યા. તે પિતાના ઠેકાણે ગયા. હવે ચૌદ વિદ્યાનો પારગામી નારાયણ નામે બ્રાહ્મણ છે. તેને પ્રધાને બોલાવ્યું. તે પણ રાજા પાસે આવ્યા. યતા મેત્રાણા वेअमुहो, चउवयणो पउमगस्स समवन्नो ॥ सचराचर विस्सप्पिया पयावइ કચ પંચ n એમ બ્રહ્માને નમસ્કાર કરીને આસને બેઠે. મંત્રીએ કહ્યું તમારી વિદ્યાએ ચેરની શેધી કાઢે. બ્રાહ્મણે કહ્યું સવારે કહીશ. તે પિતાના સ્થાનકે ગયે. માતાની મુખે બધી વાત સાંભળી. ચારે બટુકને વેષ કરીને નારાયણ બ્રાહ્મણને ઘેર આવી ભટને પગે લાગ્યો. નારાયણે પૂછયું. તમે કયાંથી આવ્યા તે બોલ્યા. હું સાવત્થી નગરીથી આવ્યો છું. મંદિલ મારું નામ છે. તમારી પાસે વેદ ભણવા આવ્યો છું. નારાયણ બલ્યા. મને ત્યાં કેણ ઓળખે છે, ચાર બોલ્યા. તમે પ્રસિદ્ધ છે. તમારી પ્રસિદ્ધિને સાંભળીને આવ્યો છું. હું તને વેદ પારગામી કરીશ. ચેરે કહ્યું હું પરમાણુ સરખું છું. માટે મને પાર ઉતારે. એમ કહી પગે લાગે. રાત પડી ભાટે કહ્યું તું ઘરમાં સૂઈ રહેજે. હું કામવશે બીજે જવાને છું. રાત્રે ત્રીજે પહોરે ભરનિદ્રામાં બધા હતા ત્યારે સાર દ્રવ્ય લઈને ચેર નાશી ગયે. સવાર થયું. ત્યારે લુટાણા ભાઈ લુટાણાની બૂમ પડી. રાજાને ફરીયાદ કરી તેને પણ રઝ આપી. ત્યાર પછી રાજાએ શિવધમી નામે શિવધર્મનાં આચાર્યને બોલાવ્યું. તે રાજાની સભામાં આવ્યું. ચતઃ છે સ્ટારનવાાં, एगगवं चंदसेहर सुदह ॥ गंगागोरी समागम, पमुदियमणसं सिव નમિમો n એ રીતે મહાદેવને નમસ્કાર કરીને બેઠે. મંત્રી ગં. ચરને પકડવા કેવલીકા જવે. શિવધમીએ કહ્યું. સવારે કહીશ. તે પિતાના સ્થાને ગયો. ચેરે જાણ્યું. અને શિવધની પાસે નમ: રિવાજ છે એમ કહીને બોલ્યો. હે ભગવાન હું તમારા વ્રતને યોગ્ય છે. તે કાલ વિલંબ ન કરે. મને દીક્ષા છે. તેણે પણ અધીરશિવ ૩૪૫
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy