SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે બીજીવાર પણ ત્યાં જઈને ઉછાળી જે. ટાંટીયા બેંચી વેગળે કરી જોયે, પછી આવીને પિતાને કહ્યું, મરે છે. પિતાએ કહ્યું, કાન, નાક, કાપી લાવ. પછી જણાશે. પુત્ર જઈ કાન, નાક, કાપી લાવે, તે પણ ધૂતારે બોલે નહીં. હવે તે પિતા, પુત્ર દ્રવ્યને ધરતીમાં ઘાલીને પિતાને ઘેર ગયા, ધૂર્ત થણ નિધાન લઇ નગરમાં પેઠ,ને ઇચ્છાએ વિલાસ કરવા લાગ્યા. અન્યદા શેઠે પુત્રને કહયું જા નિધાન જોઈ આવા પુત્ર પણ જોવા ગયે. પણ નિધાન ન દીઠું, તેણે શેઠને કહયું. દ્રવ્ય તો કોઈક લઈ ગયું લાગે છે. શેઠે કહયું દ્રવ્ય ગોપાગ્યું ત્યારે જેના નાક, કાન, કાપેલા છે તેણે લીધું છે. પછી નગરમાં બાપ દીકરી તેને શોધવા લાગ્યા ત્યારે પેલાને શેઠે છે. સુંદર વસ્ત્ર આભૂષણ પહેરેલા છે. હાથમાં બીડુ ઝાલીને ચાકર ઉભે છે. કાન, નાક કાપેલા છે એવો જુગાર રમતે એક પુરુષને જે ત્યારે શેઠે નિશ્ચય કર્યો કે આ જ એર છે. પછી પાછળ જોયું તે તેણે શેઠને જોયા શેઠ સંજ્ઞા કરી એને બોલાવ્યે. શેઠ હસીને બેયા, અહ! તમે દુષ્કર કર્યું. સારણ બા, પ્રજને કર્ય, પરાણે નથી કર્યું, શેઠ બોલ્યા. ખાધા, પીધાથી શેષ રાં, તે લાવ. તેમાંથી તને કાંઈક આપીશ પણ છે કછો કરીશ તે રાજદ્વારે જશે, ત્યારે જુગારી પણ સમજ ને શેષ દ્રવ્ય પાછું આપી દીધુ: શેઠે પણ એમાંથી કાંઈક આપ્યું, અને મુકી દીધો એ રીતે મહદ અને દરિદ્ધિ બંને સરખા જાણવા ઇત્યાદિ, સહસ્રમલકથાયામ્ રતિ सकलसभाभामिनि भालस्थलतिलकायमानपंडितश्री उत्तमविजयगणिशिष्य पंडितपद्मविजयगणि विरचिते गौतमकुलकप्रकरणे बालावबोधे पंचदशगाथायां षड़उदाहरणानि समाप्तानि ।। હવે સેલમી ગાથા કહે છે. તેને પૂર્વની ગાથા સાથે એ સંબંધ છે કે પૂર્વ ગાથાએ પુત્ર ને શિષ્ય ત્રાહિ ને દેવતા, મુખ અને લાવી તેમાં થી , શેક કર કરાર એને લાવ્યો. હews weeeeeeesessessomsessed with the
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy