________________
કહ્યું. સ્વામિ ! આજ જીવિતવ્યનું ફળ પામ્યા. એવી ભાવનામાં કેટલેક કાળ ગયે.
હવે સુદત્ત મરણ પામીને એજ સાંકેતપુરને વિષે શૌતેજ નામે રાજાની ભાનુમતી નામે સહેજે સૌભાગ્યવતી સ્ત્રી છે. તેની કુખે છીપમાં ખેતીની જેમ ઉપજતે તેજ રાત્રે રાણું સ્વપ્નમાં રનની શશિ દેખતી જાગે છતે ભર્તારને સ્વપ્ન સંભળાવ્યું, ભરે કહ્યું. તારે તેજવંત પુત્ર થશે. રાણીએ તે વચન અંગીકાર કર્યું, તેજ દિવસે શજાને નિધાનની પ્રાપ્તિ થઈ, અનુકમે રાણીને દેહલો ઉપજે કે હું રાજા સાથે નદી કાંઠે દાન દેતી ક્રીડા કરું. તે દોહો રાજાએ પૂરે કર્યો, પુન્યવંત પ્રાણીને કાંઈ દુષ્કર નથી. તે નદીના કાંઠે રાજારાણી ક્રીડા કરતા હતા તેવામાં નદીની ભેખડ પડે, તેમાંથી મણ રત્ન ભરેલા કલશનાં સમુહ નીકળ્યા, ગર્ભને પ્રભાવ જાણી લેક વિસ્મય પામ્યા, અનુક્રમે જેનું સૂર્ય સરખું તેજ છે એ પુત્ર પ્રસ, જન્મ મહોત્સવ કર્યો, માસ પૂરે થયે છતે સર્વ લેકને સન્માન દઈ તેનું વસુતેજ નામ દીધું, અનુક્રમે તે સર્વકલાએ ભયે, યૌવન પામે.
હવે પૂર્વભવની સ્ત્રી પણ કૌશાંબીનગરીને વિષે જુગબાહુ રાજાની વિમલમતિનામે સ્ત્રીની કુખે પુત્રીપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે જન્મ પામી. તેનું મદનમંજરી નામ પાડયું, તે સમસ્ત કલાઓ ભણી. યૌવન પામી, એવામાં જયમંગલ રાજાના મંગલ નામે પુત્રે કોઈક પંથી લેકને પૂછ્યું, કે તમે દેશાંતર ભમે છે. પણ ત્યાં કઈ કન્યારત્ન દીઠું હોય તે કહે. પંથી બોલ્યા, હે કુમાર ! કૌશાંબી નગરીને વિષે જુગબાહુ રાજાની પુત્રી મદનમંજરી છે. ઈંદ્રાણું સરખી છે. તે સાંભળો મંગળકુમારને રાગ ઉપ. તેણે પિતાના પુરુષોને માગવા મોકલ્યા, પણ માગતા અપશુકન થયા તેથી કન્યાના પિતાએ ના પાડી. પુરુષો પાછા આવ્યા.
હવે મદનમંજરી ભરને માટે શહિણી દેવીને આશધે. નિયમ
best see
these selected stor ehoustometerson
૩૨૩