SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ နနနနနနနနနနန၉၉၉၉၉၉၉၉၉၉၉၇ તેને ધિક્કાર પડે. કારણ કે એવું રેગવંત પાત્ર આવ્યું તેને ઉવેખે છે? તે સાંભળીને જવાનું પણ સકલ વિજ્ઞાનરૂપ રત્નને રત્નાકર છે તે બે, હે મહાભાગ ! તેં ભલું સંભાર્યું. કારણ કે બ્રાહ્મણ અષી ન હેય. વાણી અવંચક ન હેય. શોકય અન, ઈર્ષ્યાવત ન હોય. શરીર નિરોગી ન હોય, પંડિત ધનવંત ન હોય. ગુણવંત એ ત્રણ અહંકારી વિના ન હોય, સ્ત્રી અચંચલ ન હય, રાજપુત્ર સુચરિત્રનાં ધણ ન હય, એ સર્વ પ્રાયે ન હોય. માટે એ મહામુનિ ચિકિત્સા કરવા યોગ્ય છે. પણ ઔષધની સામગ્રી મારી પાસે નથી. એ વચમાં અંતરાય નડે છે. કારણ કે એક લક્ષપાક તેલ તે મારી પાસે છે. પણ ગશીર્ષ અને રત્નકંબલ એને વરતું નથીતે સાંભળીને પાંચે મિત્ર બોલ્યા. એ બે વસ્તુ અમે લાવી દઈશું. એમ કહીને પાંચ જણ હાટની શ્રેણી ગયા. સાધુ પણ પિતાના સ્થાનકે ગયા. હાટવાળા વાણિયાને પાંચે જણે કહ્યું. અમને મૂલ્ય લઈને બે વસ્તુ આપો. એમ કહચે થકે વાણીયે છે. એ બે વસ્તુનું મૂલ્ય દરેકનું લાખ છે. પણ તમે એ વસ્તુને શું કરશે? જે પ્રોજન હોય તે કહે, તે બેલ્યા. તમે મૂલ્ય લઈને બે વસ્તુ આપિ. અમારે સાધુની. ચિકિત્સા કરવી છે. તે સાંભળી વાણી છે કે વિસ્મય પામે, વિકસ્વર લેચક થઈ, રેમરાજી વિકસ્વર થઈ ચિંતવવા લાગ્યો કે યૌવન કયાં ? અને મારી વિવેકનું સ્થાન એવી વૃદ્ધાવસ્થા કયાં? જરાએ જર્જરીત શરીરવાળે હું છું. તેથી એ કાર્ય મને કરવું ઘટે. તે એમ ચિંતવીને બે. જે ભદ્ર ! એનું મૂલ્ય વિના જ છે. તમને કલ્યાણ થા. મૂલ્ય નહિ લઉં. તમે મને ભાઈ પેઠે ધર્મમાં સંવિભાગી કરે. એમ કહી તે શેઠે બે વસ્તુ આપીને પિતે ચારિત્ર લઈ તેને નિરતિચારપણે પાળી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. એ પાંચે પુરુષ પણ ઔષધ સામગ્રી લઈને જવાનંદ પૈદ પાસે જઈ મુનિ પાસે ગયા. મુનિ વડવૃક્ષની નીચે કાઉસગા ધ્યાને હતા. તેમને છ એ જણે વંદન કર્યા. અને બોલ્યા. હે ભગવાન! તમારી ચિકિત્સા કરીયે તેથી વિદ્ધ થશે. પણ અમને આજ્ઞા કરે. તથા પુન્યને E ssess has assessessesseecessessessed his fessessoms ૩૧૨
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy