________________
પેાતાના પિતાને ધમ સભળાવ્યેા. રાજાએ પણ પુત્રને રાજ્ય સોંપીને ચારિત્ર લીધુ’. પાછળથી કાળ સુધી રાજ્ય પાળી 'તે પણ ધત્રલરાજષિ નાના પ્રકારનાં તપતપી ઘનઘાતી ક્રમ ખપાવી કેવળજ્ઞાન પામી માન્ને ગયા. એ રીતે પરસ્ત્રી ન સેવવી. વૃત્તિ વીરમાર્યા સુવાશ્ર
ત્રિ
ધમ તત્વ સમજીને વીરરાજા પણ ઘણા પાસે ચારિત્ર લઈ
હવે બીજા પદના અ` કહે છે. ન સેવિયઠ્યા પુરિયા કવિયા ॥ અવિદ્યાવત એટલે વિદ્યારહિત એવા પુરૂષ જે હોય તેને ન સેવવા, તે ઉપર અગીતાથની ક્યા કહે છે, વસતપુર નગરને વિષે એક અગીતાથ સવેગી સરખા એક આચાય હતા, તેની સાથે ગચ્છ વિચરે છે. તે ગચ્છમાં એક સવિજ્ઞ સરખા સાધુ છે. તે નિરંતર પાણી પ્રમુખથી ભરડેલે હાથે દોષ સહિત અશુદ્ધમાન આહાર, પાણી થઈ આવીને, નિત્ય આવશ્યક વેળાએ સ`વેગીની પેઠે ઘણા ભેદ્ય ધરતા, ગુરુ પાસે આવી સ પાપ માલાવે છે. ગુરુ પણ નિત્ય તેનું પ્રાયશ્ચિત્ત આપે છે. તે આલેાયણ આપતા ગુરુ પાતે અગીતા' હાવાથી નિત્ય એમ કહે છે કે અહા ! શિષ્ય જુવા, કેવા ધર્મ શ્રદ્ધાવત છે. એ મહાભાગ્યશાળી છે. ધમ તા સુખે સેવાય, પણુ આલેાવવુ. તે પણ દુષ્કર છે. તે માટે એ શુદ્ધ છે. તે દેખીને ખીજા મુખ્ય સાધુ વિચારવા લાગ્યા કે, અહા ! આલેાવવુ' તૈય શ્રેય છે—તે માટે અકૃત્ય કરવામાં કોઈ દોષ નથી, પણ અકૃત્ય કરી ને લેવવું એજ દુષ્કૃત છે. એમ સ સાધુઓએવિચાયુ. પછી તે સવ સાધુએ એમજ કરવા લાગ્યાં. એમ કેટલાએક કાળ ગયા. એકદા કાઈ ગીતાથ સાધુએ પેલા અગીતા આચાય ને કહ્યું કે હૈ આચાય ! તમે અકૃત્ય સેવી સાધુની પ્રશંસા કરતાં ગિરિનગરના રાજા તથા પ્રા લેક સરખા થાવ છે.
તે કથા કહુ છું તે સાંભળે, એક ગિરિ નામે નગર છે. ત્યાં એક કોટીશ્વર વાણીયા વસે છે. તે અગ્નિના ભક્તિવંત છે. તે વર્ષોં
૩૦૧