SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જ નજાર, તેલે મર્દન કરાવી, નવરાવી, વસ્ત્રાદિક પહેરાવી દેશસરને વિષે લાવીને કુલગંધાદિક આપ્યા. તે રાજાએ વ્યવહાર થકી જ પૂજા પ્રણામ કર્યા. પછી ભોજનશાળાએ લાવીને પરિવાર સહિત ભેજન કર્યું, ઘણું આદર સન્માન દઈ હાથી, ઘેટા, રથ, રત્ન, આભૂષણાદિ પહેરામણી કરી સિંહાસને બેસાડીને લલિતાંગ રાજાએ એમ કહયું કે હે રાજન! મારવાડની ધરતીએ ફરતે હંસ કયાંથી આવે? અને અવે તે કેટલી વાર રહે? તેમ અમારે ઘરે તમે આવ્યા છે માટે જયારે ઘેર પધારશે ત્યારે ચંપકમાલા તમારી સાથે આવશે. તે સાંભળી સજા છે, ઉચિતતા જાણ, કાળના જાણ, ધીર, વીર, સજજનમાં ઘેરી એવા તમારે વિનય દેખીને હું તૃપ્તિ પામતું નથી. પણ ચંપકમાલા સાથે ન આવે ત્યાં સુધી ધાર્યું કાર્ય અધુરું છે. તે સાંભળીને તરત ચંપકમાળા સહિત રાજાને વિદાય કરીને પિતાના નગરે પહોં. તેણે ચંપક માલાને એ પ્રસાદ આપ્યો કે પિતાના સ્થાનકે બેઠે ચંપકમાળાના દર્શન થાય, તે નિરંતર ચંપકમાળાનાં આવાસે જાય છે. એક દિવસ રાજા અમરગુરુને સાથે લઈને રાણી પાસે ગયે. અમરગુરુ બેલ્યો. કાંઈક કલા વિચાર કહે. તે બેલો. વિવિધ પ્રકારના દર્શન છે. તેમાં તમારે કયે ધર્મ માન્ય છે. અમર છે, એ પ્રસ્તાવ વિનાની શી વાત કહો છો? તે બેલી, પ્રસ્તાવ વિનાની કેમ કહે છે.? કારણ કે સર્વ કલામાં પ્રધાન આ લેક અને પરલેકની સાધનારી તે ધર્મકલા છે. યતઃ | વિત્તી વહી જંહિચાવિ પુરિસા સરિયા જેવા છે સવ વરાળં જવર, ને ઘમ નાનંતિ અમરગુરુ બેલ્યા. એમાં કાંઈ વિચાર કરવા જેવું નથી. જેના પૂર્વ પુરુષે જે ધર્મ સે તે તેને ધર્મ જાણવે. તથા રેગીને ઔષધ સાથે પ્રજન, પણ વૈદ, ગમે તે હેય, તેનું પ્રજન નથી. તેમ પિતાના ગુરુ પ્રમુખ, યશ પ્રમુખ, ધર્મ જેમ કહ્યો હોય તે પ્રમાણ. બીજી ચિંતા કરવાથી શું પ્રજનઃ? એમ અમરગુરુ છે. ત્યાર ચંપકમાલા બાલી. તમે મહતું તે ખરું હશે ? પણ તમારો સરખા પંડિતને બોલવું ઘટે નહિં, --હssessmease eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeees. શ્વન થાય તે જાણે કે પોતાના નગર પહો, ન ચક ૨૮૧
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy