SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ જાનવજીવન તમે મૂકે. તે વારે મનમાં અપમાન ધારતે પાછા ગયે. પિતાના મિત્ર સાથે ક્રીડા કરતે કાલ ગુમાવતે મંત્રિમંડલ સાથે તમારા પૂર્વ પુરુષને પગ લઇને ઉજાણીએ જવા માંડયું. ત્યારે માતાએ કહયું. રે વત્સ! એ અગરત્ન પૂજ્યા યેગ્ય છે. એને હલાવી નહિં. એને મુકીને જાવ, તે સાંભળીને પિતાના આત્માને અપમાનતે રાત્રે સર્વ પરિવાર સહિત માતા સૂતે થકે કુમાર હળવે હળવે ઘરમાંથી નીકળીને ઉપવનમાં જઈ વાવમાં પડયે, કે તે જ વખતે પ્રાણ જતા રહ્યા. માતાએ બધે છે. પણ જડે નહિં. તેથી તમારી પાસે માણસ મોકલે છે. તે હમણા આવ્યો છે. એવી વાત કરે છે. ત્યાં તે માણસ આવે તેણે જેમ કુમારીએ કહયું. તેમ સઘળી વાત કરી. અમરગુરુ બેલ્યા હે રાજન્ ! તમારે ઘેર આ સાક્ષાત્ સરસ્વતી દેવી છે. આ સ્થાન સભાના લેક સર્વ કુમારીની ઘણી પ્રશંસા કરવા લાગ્યા. હવે જ્યારે કુમારીએ ઉઠવા માંડ્યું ત્યારે રાજાએ ગલગ્ન આભૂષણ કુમુદચંદ્રને આપ્યા. બીજા સભા લેકોએ પણ આપ્યા. બીજું લાખ સોનૈયાનું આસન આપ્યું. ચંપકમાલા અને અધ્યાપક પિતાના ઠેકાણે પહોંચ્યા, રાજા અમરગુરુને કહેવા લાગ્યા. કે રાજાએ સંદેશ કહ્યો હોય તે સંક્ષેપે કહીને ઉતાવળે ઘેર જાઉં. ત્યારે અમરગુરુ બોલ્યા. તમારા દેશની સીમાએ ગઢ છે તે અમને આપો. ત્યારે લલિતાંગ છે . સર્વ રાજ્ય અરિકેશરી રાજાનું છે. ગઢને શો ભાર છે? અમરગુરુ બોલ્યા. તમારા સરખા સજજન કોણ હશે? કે જેણે ગઢ આપે. એમ કહી તે કુણાલા નગરીએ ગયે. અરિકેશરી રાજાને લલિતાંગ રાજાનું લેણું આપ્યું. સર્વ વૃત્તાંત સંભળાવ્યું, કુમારીની પણ સર્વે વાત કહી. ત્યારે રાજા બોલ્ય. તારે કેટલા પ્રમાદ થયે? કારણ કે તે વેળા તેં માંગી નહિ. તેથી જે તે કઈ અન્ય રાજાને આપશે તે મને નેત્ર આપીને ઉખાડી લીધા જેવું થશે. ત્યારે અમરગુરુ બેલ્થ. તે કન્યાએ જ એક વર્ષ પછી તમે વરશે. એમ કહ્યું. રાજા છે. તે પણ નજરે વઠા વિના મને તૃપ્તિ ન થાય તે માટે વળી કાજ tectstotsav - ૨૭૯
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy