________________
કરી તે પણ શરીર પુષ્ટ થઈ. એકદા દેઈણીએ પતિને પૂછયું. તમે કે? અને કયાંના વાસી છે? રાજહંસે યથાર્થ વાત કહી. તે સાંભળીને દઈણીએ વિચાર્યું કે એને વિષાત અનુકુળ થયે છે. માટે પિતાના દેશ જવું યુક્ત છે. પછી ભર્તારને કહ્યું. આપણે પિતાના દેશ જઈએ. રાજહંસ છે. જઈએ તે ખરા. પણ ગોકુલનાં ધણીને ઉપકાર કર્યા વિના જવું નથી. દેઈણીએ વિચાર્યું કે મહા સત્યવંત છે. માટે સંપદાપાત્ર થશે. પછી નિધાનને વ્યતિકર સંભળાવ્યું. તેણે પણ સપનું સ્થાનક ખેઢીને માંહેથી દ્રવ્ય કાઢયું. તે ગેકુલપતિને આપીને અનુક્રમે જયંતી નગરીએ પહોંચ્યા. બહાર ઉદ્યાનમાં આંબાની છાંયડીએ બેઠા. ત્યાં રાજહંસને નિદ્રા આવી. એવા અવસરે તે નગરીને શ્રીચંદ નામે અપુત્રિ શા મરણ પામે. નવે રાજા શે ધાને પંચદિવ્ય અધિવાસના કરીને નાકળ્યા છે. ફરતાં ફરતાં નગર બહાર રાજહંસ પાસે આવ્યા. જુવે તે આંબાની છાંય શમી નથી. કુમારના માથે કળશ હા. હર્ષે કરીને નગરમાં લાવ્યા. સર્વે મળી રાજ્યાભિષેક કર્યો. પુન્યના બળે સામેતાદિકને માન્ય છે. ત્યાં રાજ્ય ભેગવતાં કેટલાક
કાળ ગયે..
એકદા ઉજજયિનીનાં મહાસેના રાજાએ સાંભળ્યું કે રાજહંસ ચંપા નગરીને રાજા થયે છે. ત્યારે દૂત મોકલીને કહેવડાવ્યું કે સર્વ ધનભંડાર મારી પાસે મોકલી દેજે. નહિં તે યુદ્ધ કરવા સજજ થજે. સાંભળીને રાજહંસ બે, હે દૂત ! તારે સ્વામિ મટે છે. તે માટે પ્રથમથી કહું છું કે હું કાંઈ નહિં કરું. અને યુદ્ધ પ્રારંભ્યા પછી તે વગર બે તત્કાલ જે ઉચિત લાગશે તે કરીશ, એમ કહીને દૂતને વિસજર્યો. દૂત ઉજવિએ ગયે. સર્વ વાત મહાસેન રાજાને કહી સંભળાવી, રાજા તે સાંભળીને કોપાયમાન થયું. તેજ દિવસે પ્રયાણ કર્યું. અનુક્રમે દઈએ એ વાત સાંભળી. રાજહંસ રાજાને કહેવા લાગી કે તમે સામા નીકળે. એમ સાંભળી. રાજહંસ પણ બમણે પ્રમાણે
--
હળદogesheetહsease feeeeeee
૨૯o