SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (( ( ((၉၉၉၉၉၉၉၇ चिर लहर ॥ जं दोहग्गमुदग्ग तु ज जणलाए दुहावह रुख, जं. अरस्ससूल खय, खास सासकुठाईणा, रागा ।। ज कन्नामास करचलण, कत्तण जौंच जिविय तुष्ठ । त पुखतुरिविय जीव, दुख रुखस्स फुरई फल ॥ भवजल हीतरितुल्ल', महल्ल कल्लाण दुमअमउकुल', संजणिय शिवसुख समुदय कुणह जीवदय ॥ ६ ॥ - ઇત્યાદિક ઉપદેશ સાંભળીને સામદેવે ગુરુ પાસે નિરપરાધી જીવને હણ નહીં. એવી વિરતિ લીધી, પછી ગુરૂએ કહ્યું. એ વ્રત રૂદ્ધ રીતે પાળજે. કારણકે વ્રત ભંગ કરવું તે મહા અનર્થકારી છે. તે સ્પષ્ટ સમજાવતા, અહી' કંદનામે કર્મકરનું ઉદાહરણ કહે છે. સોરઠ દેશમાં અણમંજુપુર નગરે એક કુંદ નામે કર્માકર વસે છે તેને મંજુરીયા નામે ભાર્યા છે. કુંદ પ્રકૃતિએ દાણે ભદ્રક વિનિત છે. એકદા મેઘઘેષ નામે આચાર્ય વનને વિષે પધાર્યા. નિરવદ્ય સ્થાનકે ઉતર્યા છે. એવામાં કંઇ પણ કાષ્ટાદિક લેવા નિમિત્તે વનમાં ગયે. તેણે વનમાં આચાર્યને દીઠા. ત્યારે અહે! ધન્ય છે એમને એવું બહુમાન આચાર્યની ઉપર ઉપર્યું. તે વખતે ભક્તિ સહિત વંદના કરી. ગુરુએ ગ્યતા જાણી દેશના દીધી, તે સાંભળી કુંજ પ્રતિબંધ પામે. કોઈક વ્રત લઉં, એવી ઈચ્છાએ મધમાંસની વિરતિ કરીને ઘેર ગયે. ત્યારે પિતાને સાળો પ્રાણ આવે છે. તેને માટે માંસ રાંધણું છે. તે એને પણ પીરસ્યું, ત્યારે એણે નિષેધ કર્યો. તે પણ પિતાની સ્ત્રીના આગ્રહથી ઘણે વિકલ્પ કરતાં માંસ ખાધું. પછી ઘણે પશ્ચાત્તાપ કરે છે. એવામાં શત પડી, સ્ત્રીએ પૂછયું નિસાસા કેમ નાખે છે ! તે વારે એણે વ્રત ભંગનું વૃત્તાંત કહ્યું, કે મને મેટો સંતાપ છે. તે ભૂલ! તે મારા વત ભંગ કરાવ્યું. તે વચન સાંભળીને સ્ત્રીને પણ ઉગ થયે. તે બોલી, તમે મને વતનું કેમ ન કર્યું, અાહ તમે મને પણ પાપમાં નાંખી, હવે પ્રભાતે ગુરૂને પૂછી જે યુક્ત હશે તેમ કરશું કુદે પણ વચન માન્યું. પ્રભાતે લજજાવંત છે તે પણ સ્ત્રીને સાથે તેડી ગુરુ પાસે ગયે. પણ લાજે કરી બોલ્યો નહિ. ગુરુ બેથા, એ રીતે - deepedescoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo o
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy