________________
પછી શેઠ પણ રાજા પાસે ગયા. રાજને સર્વ હકીકત કહી. રાજાએ શિવાયું કે નિમિત્તિયાનું વચન સારું છે. તેમ પણ મીઠું વચન બોલીને ઉપાય કરે તે શ્રેષ્ઠ છે. એમ ચિંતવી શેઠને કાં. પુત્રને વહેલો બેલા, શેઠે કહ્યું. આપનું વચન પ્રમાણ છે. એમ કહીં શેઠ પિતાના ઘેર આવ્યા. કુમાર પણ રત્નપુર નગરે બંધુદત્તનામે મામાને ઘેર પહોંચ્યો ત્યાં ઉચિત કૃત્ય કરી મામાને કહ્યું, મને ગંધ દેખાડે, મામાએ કુંવરીની દાસીને તેડાવી ગંધ દ્રવ્ય દેખાયું, દેવપ્રસાદે પણ પરીક્ષા કરીને સર્વ દ્રવ્ય જુદા જુદા કહી દેખાયા, અનુક્રમે સર્વ પ્રતીત કરાવી, તે જાણીને કુંવરીઓ હર્ષ પામી રાજાને જણાવ્યું, પૂર્ણચંદ્ર રાજાએ. વિચાર્યું કે ધનવંત તે ખરે પણ વાણીયો છે અને એ ઉદાર વિજ્ઞાનવંત વાણીયો ન હોય, તેમ રાજકન્યાને પણ એ વણિયા ઉપર પ્રેમ કેમ હોય ? એ વિચાર કરે છે, એવામાં દેવપ્રસાદને કૃત્રિમ મા કંબલરત્ન તથા જયવર્મ રાજાની નામાંકિત મુદ્રા લઈને રાજા પાસે આવ્યો. તેણે રાજાને કહયું, હે રાજન ! મારા બનેવીએ કંપિલપુર થકી માણસને મેકલ્યો છે. તે માણસે મને એમ કહયું કે, શૂરસેન રાજાએ તમારા બનેવીને વગર વાંકે પકડયા છે. તે આપદામાં કહેડાવ્યું છે કે દેવપ્રસાદ જયવર્મ રાજાની નામાંકિત મુદ્રા સહિત મસાણમાંથી લીધું છે. તે મુદ્રાએ અમે જાણ્યું કે એ જયવર્મ રાજાને પુત્ર છે. પણ કરી અમે કેઈને કહયું નહિં. અમે મેટો કયો–બીજુ તે અમે કાંઈ જાણતા નથી, વળી બીજી વાત કરું છું તે સાંભળે, શૂરસેન રાજાને એ કુમારની ઉપર ઘણે ઠેષ છે. એને પકડતાં અમે જુઠું મિક્ષ કરીને બોલ્યા કે મેં તમારે ત્યાં મોકલ્યો છે. માટે એને શરસેન રાજાનાં દ્વેષ રૂ૫ ભયથી રાખજે. એવી વાત કહીને મુદ્રા તથા રતનકંબલ રાજાની આગળ મુકયા. રાજાએ વિચાર્યું, અહો ! જયવર્મપુત્ર મારે ભાણેજ છે. એમ જાણી હર્ષ પામ્યો. શેઠને કહેવા લાગ્યો. એ શેઠ! તમારા બનેવીને કહેવડાવે કે તમે રુડું કર્યું કે કુમારને આહી મોકલો