SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ နေရာမှ ၉၉၉၉၉၉၉၉၉၇ မှန် વીંટીને મસાણમાં મૂક. પિતે વેગળી લત્તાને અંતર જઇને બેઠી, એવા અવસરે તેજ નગરમાં ભદ્ર શેઠ રહે છે. તેની સુભદ્રાનાએ ભાર્યા છે. પણ તે મુવા બાળકને જણે છે. તેથી શેઠે કુલદેવી આરાધી, તેણે તુષ્ટમાન થઈને કહ્યું કે તું જ્યારે યુવા બાળકને પરઠવવા જાય ત્યારે ત્યાં કોઈક બાળકને દેખે તે ઉપાડી લેજે. એજ રીતે શેઠે બાળકને લીધે. તેને લેતે દેખીને રાણી આગળ ચાલતી થઈ. મનમાં ઘણે વૈરાગ્ય ધરતી તાપસણી થઈ. હવે શેઠે પણ તે વાત પિતાની ભાર્યાને કહી. પરંતુ આપણે બાળક તે જીવે છે. એમ કહીને પાછો પિતાની સ્ત્રીને આપે. એક માસ થયે ત્યારે વધામણું કર્યું. દેવપ્રસાદ એવું નામ લીધું. માટે થયે. કળાએ ભયૌવન પામ્યા. ઘણા શેઠોની કન્યા આવે પણ કુમાર સરખી ન હોવાથી શેઠ પરણાવે નહીં. એકદા એક નિમિત્તિ આ. લોકેના મુખથી વખાણ સાંભળીને તેને શરસેન રાજાએ બેલાવ્યો મુષ્ટિ પ્રત પ્રમુખ અને રૂડા જાણ્યો. ત્યારે રાજાએ એકાંત પૂછયું કે રાજ્ય મારા વંશમાં રહેશે કે નહીં ? નિમિત્તિઓ બેલ્યો. ખેદ કરશો નહિં. હું તે શાત્રના કહ્યા મુજબ કહીશ. રાજા છે. ખેને શો અવસર છે ? નિમિત્તિ છે. તમારા વંશમાં તે નહિં રહેશે. રાજાએ પૂછયું તે કેણ રાજ્ય કરશે ? નિમિતિ છે. આજથી પંદર દિવસે ગાયના ગોકુ ને ભિલ લઈ જતા દેખીને જે પુરુષ ગોકુળને પાછું વાળશે તથા તમારા પુત્રની આજ્ઞા નહિં માનશે. તથા રત્નપુરને પૂર્ણચંદ્ર રાજા છે. તેની દીકરીઓને જે પરણશે તે તમારું રાજ્ય ભગવશે તે વચન રાજાએ માન્યું. અને નિમિત્તિયાને કહ્યું કે કોઈ આગળ આ વાત કરશે નહિં, એમ કહી પૂજીને નિમિત્તિયાને વિસર્યો. શુરસેન રાજાએ પોતાના પુત્રોને ગોકુળમાં મૂકયા. અને શીખવ્યું કે એક માસ સુધી ત્યાં રહીને ગોકુલ જાળવજે તે પણ અનાદર થકી પરિવાર વિના ત્યાં ગયા અર્ધમાસ ગયો. તે સઘળા રાજકુમાર પ્રમાદમાં રહ્યા અને ભિલે ગોકુલ હર્યું, એવામાં દેવપ્રસાદ સજજનના વિવાહ કાર્યો ગયે હતું. તેણે માર્ગની વચમાં ગોકુલ V asco descends resideshsindhi ૨૬૧
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy