________________
અનેક પ્રકારની નિશાનીઓ બતાવી, તે પણ તે હાડકા બતાવે પણ માને નહિં, ત્યારે સ્ત્રીએ છાત્ર બતા, તેને જોઈ પાઠકે કહ્યું કે એ મારા છાત્ર સરખે દેખાય છે. પણ તે સ્ત્રીના હાડ મારા હાથમાં છે. ત્યારે તે સ્ત્રી ખેદ પામીને ભર્તારને તજતી હતી, એવા પાઠક સરખા પુરુષ કેઈનું કહ્યું સાંભળે નહિં, ધર્મને વિષે ઉજમાળ થાય નહિં. તેને આત્મા દુરાત્મા જાણ. એ કથા આવશ્યક નિર્યુક્તિ તથા ઉપદેશરત્નાકરમાં છે. - હવે ચેથા પદને અર્થ કહે છે, આવા નિબળું રાખં વાર છે આત્મા જ્યારે ઈન્દ્રિય જીતી મનને વશ કરે, ત્યારે જિતાત્મા થાય અને તે, આતમા, તેજ સંસારથી બીતા એવા પ્રાણીઓને આશ્રયભૂત થાય છે. એટલે તે થાવસ્થા મુનિની પેઠે દુઃખી પ્રાણીને સુખને અર્થે થાય. તે થાવગ્રા મુનિની કથા કહે છે.
તે કાલે તે સમયને વિષે દ્વારિકા નગરી હતી. તે પૂર્વ પશ્ચિચ બાર જ લાંબી અને ઉત્તર દક્ષિણ નવ જન પહેલી છે. ધનદે નીપજાવી છે. સુવર્ણ કેટ છે. નાનાવિધ પંચવર્ણમણિના કેશિશા છે. ધનદની અલકા નગરી સરખી છે. જેમાં હર્ષવંત ક્રીડાવતો લેક વસે છે. તે નગરી પ્રત્યક્ષ દેવક સરખી છે. તે દ્વારિકાને બહાર ઈશાન ખૂણે ગિરનાર પર્વત છે. તે ઉંચે ગગનથી વાતો કરતે, અનેક પ્રકારની વનસ્પતિએ મંહિત, હંસ, મૃગ, મયૂર, ચ, સારસ અને ચક્રવાક, પ્રમુખ પક્ષીઓ વડે શેભિત છે. અનેક દેવતા તથા દેવાંગનાના મિથુન, ચારણ, વિદ્યાધર, એણે કરી સંકિર્ણ છે. તે ગિરનારને ટુંકડું નંદનવન નામે ઉદ્યાન છે. તે સર્વઋતુના ફલ ફુલે સહિત ઘણું રમણીય છે. તે ઉદ્યાનને મધ્યભાગે સુરપ્રિય નામે યક્ષનું દેવળ છે. તે દ્વારિકામાં કુણ નામે વાસુદેવ વસે છે તે સમુદ્રવિજ્ય પ્રમુખ દશ દશાર, બલદેવ પ્રમુખ પાંચ મહાવીર પુરૂષ, ઉગ્રસેન પ્રમુખ, સેલ હજાર રાજા, પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કોડ કુમાર, સાંબ પ્રમુખ, સાંઠ હજાર દુદત કુમાર, વીર સેના પ્રમુખ, એકવીશ હજાર વીર પુરૂષ, છપન હજાર બલદેવના પુરૂષ,
odedesechsas destacades desfasadaslastestostestestostestades estadtuch sedactadesaddlesoslastades shadestacadosted