SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર રીસ કરવા લાગી. એમ યાચક પ્રમુખનાં આવવાથી વારંવાર ઉઠ બસ કરી એકપ્રહર થયો. એટલે પુસ્તકને વાંચનારે થાકીને ઘેર ગયો. વળી દિવસે પ્રાતઃકાલે વાંચનાર આવ્યું. ત્યારે પણ સાંભળવાની જે રીત હતી તેની તેજ રીત રહી. વાંચનારે થાકીને ઘેર ગયે યતા अणवदिठयम धम, मा हु कहिज्जा सुहु वि पियस्स ॥ विल्लायां होइ मुह, विभ्वायग्गिधम्मतसि ॥ १॥ पुनः ॥ अप्पुल्ल सधुदिध निधिः प्रबोधयेत् , बहूँपदेशैरपिकोऽनवस्थितम् ॥ भेत्तुं तडिन्दहिन गलन पुष्करा, સતડવીધાર રાત ઢોટિમિ છે ૨ રૂત્યુવરાજનાવો. હવે બીજા પદને અર્થ કહે છે, શીલવંત જે પુરુષ હોય તેને આત્મા તેજ શીલવંતની પેઠે જશ પામે. અહીં શીલવતીની કથા એ મૂલ એ ગ્રંથમાં લગભગ (૨૨૫) કલેક જેટલી સંક્ષેપથી લખેલી છે. પરંતુ એ ૧૫ ભાગ માંહેલો ચોથો ભાગ છપાઈ બહાર પડી ચૂક્યા છે. તેમાં ચોથા શીલવ્રતની ઉપર દ્રષ્ટાંત ઉપર પૃષ્ઠ મળે લેક જેટલી એ કથા છપાઈ ગયેલી છે. માટે અહીં લખી નથી. ત્યાંથી વાંચી લેવી. એ કથા શ્રી સુમતિનાથ ચરિત્રમાં વિસ્તાર છે. તથા એ શીલવતીને રાસ પણ મારી પાસે ૩૦૦૦ને આસરે છે, શીલવતીની સાસુનું નામ યશશ્રી છે. તેને બદલે ચોથા ભાગમાં શ્રી એવું છપાઈ ગયેલું છે. તેમજ શીલવતીના શ્વસુરને પહેલા જે વારે પુત્ર ન હતું. તે વારે યશશ્રીએ પુત્રની પ્રાપ્તિ માટે પોતાના ભર્તારને કહ્યું છે કે આર્યપુત્ર ! આપણા નગરનાં ઉદ્યાનને વિષે અજિતનાથ ભગવાનના દેરાસરનાં દ્વારા અજિતબાલા દેવી છે. તે અપુત્રિયાને પુત્ર આપે. નિર્ધનિયાને ધન, રાજ્યરહિતને રાજ્ય, અવિદ્યાવંતને વિદ્યા, દુખિયાને સુખ, આંધળાને આંખ, ગીયાને, નિરોગીપણું આપે છે. માટે તમે પણ ઉગ કરે પડતું મૂકીને તે દેવીની યાચના કરો તે મનવાંછિત પૂર્ણ થાય. તે વારે શેઠ બોલ્યા, હે જિ ! તે ભલી યાદ આપી. એમ કહી નાહી. ઉજજવળ વસ્ત્ર પહેરી પૂજાના ઉપકરણ લઈને, જિનેશ્વરના દેહરે ગયા. શ્રી અજિતનાથ સ્વામિની પ્રતિમાની પૂજા assessories o fessode decocheese defined હા ૨૪૩
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy