SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ सवो पूवकयाण, कम्माणं पावए फलविवागं ॥ अवराहेसु गुणेसु या નિમિત્તમત્ત જો ફોરે વળી તે વિચારે છે કે મારી માતા રાણા તે કાંઈ દુખ નથી. કારણકે કમને વશે છવ શી શી વિટંબના નથી પામતે? પણ મારા નિર્મળ કુળને મેં કલંક લગાડયું, બીજુ જૈનધર્મની મેં લઘુતા દેખાડી, એ મને મહા દુખ લાગે છે. એમ કહેતી ઘરનાં દહેરાસર મળે જઈને જિનપ્રતિમા આગળ એકાગ્ર મને કાઉસએ રહી, એવા સમયે જિનમતીનું અખંડ શીયળ દેખી શાસનદેવી ઘણું રીઝ પામ્યા થકા જિનમતીની નાસિકા સુંદર, સરસ સવરૂપવાળી નિપજાવી, જ્યાં જિનમતી સરખી સતીઓ વસે છે. ત્યાં આકાશથી પુષ્પની વૃષ્ટિ થઈ. દેવદુંદુભી વાગી. જેન શાસન જયવતુ છે, અને જિનમતી સતી છે. એવા ઘષ કર્યો. એ સર્વ સતીનું અદ્દભૂત સ્વરૂપ સાંભળીને રાજ પિતે ત્યાં આવીને જિનમતીનાં ગુણ વર્ણન કરવા લાગ્યો, કે હસતી! તું ધન્ય છે. તું કૃતપુણ્ય છે. તારે જન્મ સફળ છે. તારા શીલને મહિમા અદભૂત છે. હવે જિનમતીએ હાથ જોડીને કહો કે, હે રાજન ! મારા ભતરને તથા સાગરને છોડી મૂકે. ત્યારે રાજાએ તેના વચનથી બંનેને છોડી મૂકયા, જિનમતી પણ સંસાર અસાર જાણીને દીક્ષા લેવા તૈયાર થઈ. તે તીવ્રતપ તપી ચારિત્ર પાળી સદ્દગતિએ ગઈ. વરદત્ત પણ લેકની નિંદા સાંભળી કેઇને મુખ પણ ન દેખાડી શકે. પશ્ચાત્તાપ પ, ઘણે કર્યો. એ રીતે એક પત્ની લજજાવતથકી શેલે છે. રિ બિનમતી कथा श्री सुमतिनाथचरित्रे प्राकृतप्रबंधे पूर्व भवे ॥इति।। श्री सकलसभाभामिनीभालस्थलतिलकपडितश्रीउत्तमविजयगणीशिष्य पंडितपद्मविजय गणी विरचिते श्री गौतमकुलकप्रकरणबालावबोधे अष्टमगाथायां चत्वार्युदाहरणानि समाप्तानि ॥ . હવે અગ્યારમી ગાથા કહે છે. તેને પૂર્વલી ગાથા સાથે એ સંબંધ છે. ગાથાને અંતે એમ કહ્યું કે એક પત્ની સતી લજજાવંત હોય તે ૧૬ ૨૪૧
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy