SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ મજાનકીનાથજી પુરુષ બીજેરું તેડે એટલે મરી જાય, તે બીજું કેટવાળ લાવીને નિરંતર રાજાને આપે એ રીતે લેકને ક્ષય થતું હતું. સર્વનગરનાં લોકે ભયબ્રાંત થતા કે આજ મરવાને વારો આવશે. કે કાલે આવશે. હવે એક દિવસ જિનદાસ નામે શ્રાવકની ચિઠ્ઠિ નીકળી. ત્યારે તે શ્રાવકે ઘરદેરાસરમાં પૂજા કરી. ઘરમાં સ્વજન કુટુંબને ખમાવીને સાગારી પચ્ચખાણ કર્યું. પછી તે શ્રાવક અદીન મનથી જાણે લીલાવનમાં પેસતે હેય તે. તે વનમાં બીરું લેવા ગયો. ત્યાં ધીર, વીર, પુરુષ ગાઢ સ્વરે નમો અરિહંતાણું કહેતે વનમાં પેઠે. તે સમયે વનને અધિષ્ઠાયક દેવ વ્યંતરદેવ પૂર્વભવે વ્રત વિરાધને ઉપજે છે. તેને નમસ્કાર સાંભળી પાછલે ભવ સાંભ. તત્કાલ પ્રતિબંધ પાળે. હાથ જોડી પ્રત્યક્ષ થઈ શ્રાવકને નમસ્કાર કરી ઘણું ભક્તિ પૂર્વક કહેતે. હતું કે જિનદાસ! તમે મારા ગુરુ છે. સદા પૂજવા ગ્ય છે. તમે મને ધર્મ પમાડ. પાપથી વાર્યો. માટે આજથી ઘેર બેઠા હું તમને બીજેરું આપીશ. જિનદાસ શ્રાવક કૃતકૃત્ય થઈ પાછા ફર્યા. રાજાને સર્વ વાત કરી. હવે વ્યંતર બીજોરુ આપે. તે લઈને શેઠ રાજાને નિરંતર આપે. રાજા જિનદાસની ઘણી સ્તવના કરે. જૈનધર્મ પ્રમાણે. એમ શાસનની ઉન્નતિ થઈ. શેઠ રાજાને માનીતે થયે. સકલ હેકને હર્ષ થયે. લોકે ન જન્મ માનતા ઘેર ઘેર ઉત્સવ માંડશે. એ કથા વૃંદાવૃત્તિમાં છે. રાજાએ રસેન્દ્રિયને લુપી થઈ સર્વ નગરની હત્યા પણ હિસાબમાં ન ગણી, નગર દંડયું, માટે દુષ્ટરાજા એ હેય. વિજ્ઞાન મંત્તા વંતિ છે. વિદ્યાધર હોય તે મેઘરથની જેમ મંત્ર સાધવાને તત્પર હોય, તે કથા કહે છે. આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢય નામે પર્વત, તે ભારતને ફરશીને છે. તેમાં વલભ નામે નગર હતું, ત્યાં વિધાધર બે સગાભાઈ તરુણવયવાળા, માંહમાંહે પ્રીતિવાળા, મેઘરથ અને વિઘન્માળી નામે હતા. તે. બે જણ નીચકુલની કન્યાને પરણ્યા એક વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું. તે વિધિ પ્રમાણે વિદ્યા સાધવા માટે ગુરુ પાસે આજ્ઞા માંગી. આપણે એ
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy