________________
၁၉၀၇၇၇၇၇၇၇၉၅၉၁၉၅၆၉၈၉ ၉၇၇၇၉၀၅၉၁၉၇၉၆၇၀၇၀၉၇၇၉၀၉၇၇၇၇၉၀၀၀၀
બહાર કાઢયે. તે ચંદ્રવદનાને લઈ ગયા. રાજા લઘુ પુત્રને રાજ્ય આપી, વૈરાગ્ય પામી, સંસારને અસાર જાણી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી માણે ગયા. મન પણ તથાવિધ ચરિત્ર જાણે વૈરાગ્ય વડે દિક્ષા લઈ મરણ પામીને દેવતા થયા. હવે મહેન્દ્ર અને ચંદ્રવદનાને અટવીમાં ભમતાં થતાં ચારે પકડયાં. તે ચાર બમ્બર કુળમાં જઈને વેચ્યાં. ત્યાં જે લે કે પુરુષને પુષ્ટ કરી તેનું રુધિર કાઢે છે તેમણે લીધા. તેનાથી મહેક મહા કદના પામવા લાગ્યો. એક દિવસ તેણે અત્યંત રુધિર કાયું. તેથી નિષ્ટ થઈ મરીને નરકે પહોંચે. અને તે સંસાર
મશે એ રીતે સ્પર્શેન્દ્રિયના વશથી મહેંદ્ર આલેકમાં રાજય ભષ્ટ થઈ પરલોકમાં નકાદિકના દુઃખ પામ્ય, એમ જાણે બીજા પ્રાણીએ પણ ઈન્દ્રિય વશ રાખવી. ઇતિ સ્પર્શેન્દ્રિય વિષે મહેંદ્ર કથા સમાપ્ત છે
એ પાંચે કથાઓ શ્રી ભવભાવના ગ્રંથમાં જોઈ લેવી. એ તે વિરોષે કામગ શબ્દ પાંચ ઇન્દ્રિયના વિષય સુખ કાં. તેની ઉપર પાંચ દષ્ટાંત લખ્યાં.
હવે સામાન્ય પ્રકારે કામ તે સ્ત્રી-સંગ એટલે એથુનની ઈચ્છા કરવી. તે ઉપર ચડપ્રોતન રાજાનું દષ્ટાંત કહે છે.
સાતપુર નામે નગરના ઈશાન ખૂણે શુરપ્રિય નામે યણનું દેહરૂ છે. તે યક્ષ જાગતે પ્રભાવિક છે. તેથી વર્ષે વર્ષે પિતાનું દેહરૂ ચિતરાવે છે. ચિતરાવ્યા પછી ઘણું લેક તેને મહત્સવ કરે છે. પણ તે ચિતારાને યક્ષ મારે છે. અને કદાચિત્ ન ચિતરે તે લેકમાં મરકીને રાગ ઉત્પન્ન કરે છે. એવું જાણું ચિતારાઓએ નાશી જવા માંડયું. તે રાજાએ જાણ્યું. રાજાએ વિચાર્યું કે જે સર્વ ચિતારા ગામમાંથી જતાં રહેશે, તે યક્ષનું દેહરૂ નહિં ચિતરાય, તેથી કોઈ વેળા એ યક્ષ અમારા વધુ ભણી પણ થશે. એમ વિચારી રાજાએ સર્વ ચિતારાને રેકી રાખ્યા, કોઈને જવા દીધા નહિ, પછી સર્વ ચિતારાના નામની ચિઠ્ઠી લખી ઘડામાં ઘાલીને વર્ષે વર્ષે જેના નામની ચિકી નીકળે
deedosedseasodessessesseedosedseassessodessessed estegossessessesses
૧૫