SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ostece sestastasadaslastestadestashadade sede doctodetotoddessestesto dosadadestados dedos decades destado de વીર સાલવી તાડના, તર્જના કરવા લાગ્યા. ત્યારે તે રોતી રેતી માતાને કહેવા લાગી. મને મારા ધણું મારે છે. તે સાંભળી રાણીએ કૃષ્ણને વાત કરી. કૃષ્ણ બેયા. જે સ્ત્રી ! મારે શું વાંક છે? એણે પિતે દાસીપણું માંગ્યું. તે સાંભળી રાણી બોલો કે જવા દે એ દીક્ષા લેશે. કૃષ્ણ કહ્યું. વીરા સાલવીને પૂછીયે. વરને પૂછીને મહત્સવથી દીક્ષા લેવરાવી. વળી એકદા નેમનાથ સર્યા. તેમને કૃષ્ણ વંદના કરવા ગયા. ત્યાં દ્વાદશાવર્ત વંદના કરી અઢાર હજાર સાધુને વંદના કરવા માંડી, ત્યારે બીજા પણ ઘણું રાજાએ વંદન કર્યા. અનુક્રમે સર્વ થાક્યા. વીરા સાલવીએ કૃષ્ણની સાથે સર્વેને વંદન કર્યા, કૃષ્ણ પ્રભુજીને પૂછયું. હે સ્વામિન્ ! આજે થાક ઘણું લાગે. પૂર્વે ઘણા સંગ્રામ કર્યા ત્યારે આટલે થાક નથી લાગે ત્યારે પ્રભુએ કહ્યું. હે કૃષ્ણ! તમારે થાક ઉતર્યો. કારણ કે સાતમી નરકનાં કળિયાં ત્રોડી ત્રણ નરકના કર્યા. જિનનામકર્મ ઉપર્યું. તથા ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું. તે સાંભળી કૃષ્ણ બોલ્યા. ફરીથી વંદના કરું. જેથી શેષ ત્રણ નારકીના દળીયા ગુટે. પરમેશ્વરે કહ્યું. તે ભાવ હવે ન આવે. ત્યારે કૃષ્ણ પૂછયું, હે સ્વામિન ! વીરાને શું લાભ થયે ? પ્રભુ બોલ્યા. એક તે તે રડું માન્યું. બીજુ કાયકવેશ કર્યો. એ બે સિવાય કાંઈ લાભ વીરાને થયે નથી. ઈત્યાદિક અધિકાર શ્રી આવશ્યકનિયુક્તિમાં છે. વિરા સાલવિએ કૃષ્ણની ભક્તિ ઘણું કરી પણ કાંઈ ફલ ન પામે. કેમકે કૃષ્ણ પિતે જ આરંભ પરિગ્રહ મગ્ન હતા. પિતાની પાસે ચારિત્ર ન હતું. તે વીરાને સંસારને પાર કેમ ઉતારે ? એમ ઉપનય સમજ. અigr #વિવે છે અનિશ્ચિત અર્થ એટલે પરમાર્થ સમજ્યા વિના જે અર્થ કહે. તે ગામડીયા પુરુષની પેઠે વિલાપ તુલ્ય જાણ. તેની કથા કહે છે. - એક ગામને વિષે કોઈક મૂખ હતે. તે દેવયોગે સમસ્ત રાગ, શગિણની જાણ એવી કન્યા પરણ્યો. પછી તે સ્ત્રીનું આણુ કરવા seedshesses of the sodessessessessed
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy