SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ န ၀၉၂၅၉၀၆၉၂၈၉၉၉၉၉၉၉၉၉၉၇၀၇၈၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ લગામ ખેંચે તેમ તેમ દોડે. પણ ઉભો રહે નહિ. એમ કરતા અટવીમાં ગયા. રાજા પણ તર થયે. તેથી વિશાળ છાયાવાળા એક વૃક્ષ હેઠળ ઉો રહ્યો. ઘેડે પણ ઉભું રહ્યો. એવામાં તે વૃક્ષના કેટરમાં રહેલા અજગરના મુખ થકી નીકળતું ગરલ દેખીને પાણીની બ્રાંતિથી રાજાએ પત્રને દહી કર્યો. અનુક્રમે તે ગરલથી દડી ભરાયે. તે દડી લઈને રાજા પીવાને તૈયાર થયે ત્યારે વૃક્ષની ઉપર એક પક્ષી બેઠે હતું. તેણે તે સર્વ વ્યતિકર જા અને વિચાર્યું કે રાજા ઘણું લેકના પાલનહાર છે. એ પશે તે મરશે. એમ ચિંતવીને રાજાનું હિત ઈરછી તેણે ઝપટ મારી દડી હેળી કાઢશે. એમજ બીજીવાર ત્રીજીવાર કર્યું. રાજા ક્રોધે ભરાણે. અકારણ દુષ્ટપણું જાણી જલપીતા રોકનાર પક્ષીને ખડૂગે કરી મારવા તૈયાર થયું. ત્યાં રાજાનું સૈન્ય આવ્યું. આહાર કર્યો. સ્વસ્થ થયે. પછી રાજા વટનાં કેટરમાં જોવા લાગ્યા. ત્યાં અજગરનાં મુખમાંથી ગરલ પડતું જોયું. અને વિચારવા લાગ્યું કે અહે ! આ તે વિષ દેખાય છે. આ પંખી નિકારણ ઉપકારીને મારા જીવને ખાતર પંખીના પ્રાણ લીધા. માટે હું પાપી બને. એ રીતે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મહાશોક કરતે, ચંદનના કાટે કરી પંખીના શરીરને સંસ્કાર કર્યો. અનુક્રમે નગરીમાં ગયે. કાલાંતરે શોક રહિત થઈ રાજ પાળતું હતું. એ રીતે કષાયીને બુદ્ધિ છેડે છે. માટે બુદ્ધિજીએ કષાય ન કર. ઈતિ પક્ષિઘાતક રાજાની કથા છે सकलसभाभामिनि भालस्थलतिलकायमान पंडित श्रीउत्तमविजयगणी शिष्य पंडित पद्मविजयगणीकृत बालावबोधे श्री गौतकुलकप्रकरणे षष्ठगाथायां चत्वार्युदाहरणानि समाप्तानि ॥ હવે સાતમી ગાથા કહે છે. તેને છઠી સાથે એ સબંધ છે કે પૂર્વની ગાથાના અંતે જે કહ્યું કે ક્રોધીને બુદ્ધિ છો, અને બુદ્ધિ વિના જે કરવું તે વિલાપ તુલ્ય જાણવું, તે માટે સાતમી ગાથામાં વિલાપ દેખાડે છે. - see eeeeeeeeeeeeeeeeeeeeeeeeee ---- ૧૮૨
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy