SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ - રવિ પાવા મુખિં રચંતા યત્નવંત મુનિને પાપ જે છે તે ત્યજે છે. એટલે તનાવત મુનિને જે હોય તેને પાપ તજે છે. છે चरे जयचिठे, जयं मासे जय सए । जय सए भुजतो, भासतो पाव ક્રમે 7 વંશ છે તે ઉપર મેતાર્ય મુનિનું દ્રષ્ટાંત જાણવું. તે કથા આગળ ત્રીજા ભાગમાં ઉપશમને અધિકાર પૃષ્ઠ ર૦૮માં સવિસ્તર આવી છે. ત્યાંથી વાંચવી પણ તેમાં મેતાર્યના પૂર્વલા પુરોહીતના ભવમાં એટલું વિશેષ છે કે દીક્ષા લીધા પછી દુર્ગચ્છા કરતાં તપસ્યા કરી છે. પણ ચારિત્રદુષ્કર પાળવું. અહીં સંક્ષેપે લખીયે છીયે. જેમને સનીએ લીલુ વાધર મરતકે બાંધી વચમાં કિલિક ઘાલી. તે વાધર સૂકાયા તેથી મુનિનાં નેત્ર તડતડાટ કરી તૂટી પડયા. મુનિ પણ તે વાધરને કુલની માળા સરખું માનતા એમ ધાવતા હતા કે હે આત્મન ! તે ઘણું સુકૃત કામ કર્યું. કારણ કે તે પંખીને અભયદાન દીધું. પ્રાણ તે ભવભવને વિષે પામવા સહેલા છે, પણ પિતાના પ્રાણ જતે દયા પાળવી દોહીલી છે. યતઃ છે મયંતિ શાશે મર્યા સુસ્થાવસ્થા સુવારા, ત્રિાત વે પ્રાણ-પ્રચાળે પઢવા છે ધનધાન્યાદિકનાં દેનારા સુલભ છે. પણ અભયદાન દેનારા થોડા છે. તે માટે રે આત્મા ! તે આ જીવદયા કરી તેથી તે સુકૃત્ય ન કર્યું? ઈત્યાદિક મૌત્રીભાવના ભાવતા ક્ષપકશ્રેણું ચઢતાં ઘાતિકર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. અને આઉખું પૂર્ણ થયું. એટલે મોક્ષે ગયા. એ કથા પ્રશ્નોત્તરરત્નમાલા વૃત્તિમાં છે. તે માટે મેતાર્ય મુનિની જેમ યતનાવંત પાપ તજે છે. વળી તજવાના અધિકાર માટે દ્રષ્ટાંત કરી ત્યજવું જ બતાવે છે. વયંતિ મુwાળિ સાનિ શું છે સુકાઈ ગયેલા સરોવરને હંસ પક્ષીઓ ત્યજે છે અહિ દષ્ટાંત રૂપે એ પદ જેડીયે, જેમ હંસ સુકા સરોવરને તજે છે. તેમ અહીં આત્મા જાણ, તે સર શબ્દ શરીરરુપ તલાવ તે આઉખારૂપ પાણી ખૂટવાથી જેવારે સુકાયા ૧૭૮
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy