________________
နုနုရနနနနနနနနနနနနန પણ જુઠું ન બોલીયે. તે સાંભળી મકરધ્વજ કુમારે બીજુ અણુવ્રત અંગીકાર કર્યું. પછી સંતેષે કરી તુષ્ટાત્મા થતે કુમાર ઘર ભણી ચાલ્યું. ત્યાર પછી યક્ષે સાધુને પૂછયું. હે મહારાજ ! એ મકરધ્વજ કુમાર પણ મારી પેઠે વ્રત અંડશે, કિંવા રાખશે, ? સાધુ બો૯યા, હે યક્ષ એ કુમાર પ્રાણુતે પણ વ્રત નહિં ખંડે. તે સાંભળી તેની પરીક્ષા કરવા માટે તે યક્ષ કાપડીને વેષ લઈ રાજદ્વારે આવી તૃણને પૂળ લઈ પિકાર કરવા લાગ્યું, કે હે રાજન્ ! મારા ચાર રન વંશની જાળમાં મુક્યા હતા. તે કઈક ચોર લઈ ગયે. માટે જે કોઈ ચેરી કબુલે તેને નિગ્રહ કરજે. પણ બીજાનું નામ લેશે નહીં. તે સાંભળી રાજાએ રો ફેરવ્યું. તે સાંભળી કુમારે આશંકા આણ ચારે રત્ન આણી આપ્યા. લેકેએ ઘણું સમજાવ્યું પણ જુહુ બોલે તે પણ પ્રાણાતે જુઠું ન બે , ત્યારે દેવતા પ્રગટ થઈને કુમારની પૂજા કરી. નમસ્કાર કર્યો. સુવર્ણની વૃષ્ટિ કરીને ચાર રત્ન પાછા આપ્યા. પુણ્ય પ્રભાવ પ્રગટ થયે, સર્વ લેક ચમત્કાર પામ્યા, દેવતા ઠેકાણે ગયે વૈરીદમન રાજા પણ મકરધ્વજને પુન્યપ્રભાવ દેખીને અપરાધ ખમાવ્યો અને બોલ્યો કે હે કુમાર ! તે જે પુન્યની વાત કહી હતી તે સાચી છે, પછી કુમારને રાજ્ય સ્થાપી રાજા પોતે દીક્ષા લઈ તેને રૂડી રીતે પાળીને સ્વર્ગે ગયે.
મકરધ્વજ રાજાએ અનેક જીર્ણોદ્ધાર કરાવ્યા. નવા જિનપ્રાસાદ કરાવ્યા. મહાધર્મિષ્ઠપણે ન્યાયે રાજ્ય પાલી સશુરુ પાસે દીક્ષા લીધી તે રાજા ઉગ્ર તપસ્યા કરી આઠમે દેવલેકે દેવતા થયા ત્યાંથી મનુષ્યાવતાર પામીને દીક્ષા લીધી. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતવિર્ય, અનંત સુખમયી થશે. તે માટે સત્ય બોલવું, યતા દુનિनिचयो न नदन', नो सुधापि न च हारययष्टयः ॥ निवृत्ति मनसि तन्वते तथा, सत्यवादिवचन श्रुत यथा ॥ पुनः ॥ विश्वासायतन
M
ostosto dostados desestedestestesadlostedasesteedtestedette deste desde de dades estas sedestes de destede stedes