________________
તે સાંભળી કેઈક પહેલી વારે બુઝયા. કોઈક બીજી વાર એમ અનુક્રમે પાંચસોને બુઝવીને દીક્ષા આપી. માટે સંતેષ ઉપરાંત કાંઈ સુખ નથી. इति श्री उत्तराध्ययन सूत्रे ॥ ___इति सकलसभाभामिनिभालस्थलतिलकापमान पंडित श्री उत्तमविजय गणी शिष्य पंडितपद्मविजयगणि कृत बालावबोधे श्री गौतमकुलके प्रकरणे चतुर्थ गाथायां षोडशोदाहरणानि समाप्तानि ॥
હવે સંતેષ ઉપરાંત સુખ નહીં. એમ કહ્યું, અને જે સંતોષી હોય તે પ્રાયે વિનયવંત હોય. માટે પાંચમી ગાથાની આદિમાં વિનય કહે છે. એ સંબંધે આવી પાંચમી ગાથા તેનું સૂત્ર
बुद्धी अचड भयए विणीय, कुद्ध कुसील भयए अकित्ति ।। सभिन्नचित्त भयए अलच्छी, सच्चे ठियं स भयए सिरीय ॥५॥
અર્થ: વૃદ્ધી વંદું મરચા વિચં છે જે પ્રાણ વિનયવંત હેય, તથા સૌમ્ય પરિણામી હોય, તેને વિદ્યા ભજે. એટલે સેવે. અર્થાત્ જે પ્રાણી વિનયવંત સૌમ્ય પરિણામી હોય, અકષાયી વિનયવંતને જ્ઞાન આવે. હરિ માવઃ અહિં અકષાયી ઉપર રાજનાષિનું દૃષ્ટાંત કહે છે.
વિશાલા નામે નગરી અનેક જૈન પ્રસાદે મંડિત મહાદ્ધિએ ભરેલી છે. ત્યાં જય નામે મહાન્યાયવંત, પ્રજાને પાળનાર, દુષ્ટને નિગ્રહ કરનાર, અને રિષ્ટને પાલનાર છે, તેને ગલિલ નામે પુત્ર છે. અણુલિકા નામે પુત્રી છે. દીર્ધપૃષ્ઠ નામે મહામંત્રી છે. એક દિવસે રાજા પાછલી રાતે જાગે. તેના ચિત્તમાં ચિંતા ઉપજી કે મેં પૂર્વે દાનાદિક શુભ કરણી કરી છે તે સમુદ્ર પર્વત આજ્ઞા અખંડ પ્રવર્તે છે. મારે ચતુરંગી સેના શોભાયમાન છે. મારા દેશ મધ્યે દુલિંક્ષ વિગેરે ઉપદ્રવ, રાગને ભય નથી, સર્વ લેક દેવતાની પેઠે સુખ ભગવે છે. પણ એ સર્વ પૂર્વની પૂંછ વાપરું છું. માટે હવે આવતા ભાવનું સંબલ કરું. એમ વિચારતાં પ્રાતઃકાલ થશે ત્યારે સભામણે જઈ. કચેરી ભરી બેઠે. તે અવસરે વનપાલકે આવી વિનંતિ કરી કે હે રાજન! બહાર ઉદ્યાનમાં સદગુરુ પધાર્યા છે. તે સાંભળી રાજા હર્ષ
કકકકકકક
હeseareeeeeeeeet
૧૬૫