SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ यदुर्गामटवी मटति विकट क्रामति देशांतर', गाह ते गहनं समुद्रमतनुकलेश कृषिं कुर्वते ॥ सेवते कृपणं पतिं गजघटास घट्ट ટુન્તર' | सर्पन्ति प्रधनं धनधनाधिय स्तल्लोभविस्फुर्जितम् ॥ તે ઉપર મણશેઠની કથા રાજગૃહ નગરે મહાન્યાયવંત, સમક્તિયુક્ત. શ્રેણીક રાજા રાજ્ય કરે છે. તેને શીલવતી, સમ્યક્ત્વવ'તો, અને પતિ ચિત્તાનુવતી એવી ચેલા નામે રાણી હતા. તથા તે રાજાને ચાર બુદ્ધિના નિધાન, સકલ કલાસ'પન્ન, એવા અક્ષયકુમાર નામે મંત્રી હતા. તે નગરમાં અનેક કાટિ દ્રવ્યના ધણી અનેક વ્યાપારના કરનારું, પરંતુ કયારે પણુ રુડા વસ્ત્ર પહેરે નહિં. દાન સન્માનમાં સમજે નહી'. સવ` કૃષ્ણમાં શિરામણી, જે કદાચિત્ પાડાશીને ઘેર પ્રાણા આવ્યા હાય તા પણ તે શેઠના પેટમાં દુઃખવા આવે, તથા યાચક જનને સ્તવના કરતાં સાંભળે તા અવળુ સુખ કરી કે, તથા કોઇ માણુસ્ર દાન દેતા હૈાય તે અથવા રૂડુ` ભાજન કરતા હોય તે તેને ઢેખીને મનમાં ખેદ્ય ઉપજે એવા મગ્મણ નામે શેઠ વસે છે. તે શેઠ કૃષિ, વાણિજ્ય, પાઢિયા, અને શટ પ્રમુખ વહેવરાવી અનેક પ્રયત્ન કરી રત્નના પુજ ભેગા કરી તેના એક રત્નમય વૃષભ કરાવીને પેાતાના ઘરના ઉપરલા માળે સ્થાપ્યા છે અને બીજેપ રત્નમય વૃષભ કરવા માંડયા છે. પણ તેનું શીંગડુ અધુરુ છે. તે સપૂર્ણ કરવાને અનેક વ્યાપાર કરે છે, એકદા ચામાસાને કાલ આવ્યા છે. જલવટ, થલવટ, ના મા ચાલતા નથી. દેશાવર પ્રમુખને વિષે વાળુાતર વ્યાપરનાં કામ ચલાવે છે. અને પાતે નકામા છે. તેથી મનમાં વિચાયુ કે હુંતા નકામા બેઠે છું'. માટે આજ નૌમાં પૂર આવવાથી લાકડા તણાઈ જતા હશે, તેને ભારો ખાંધી લાવુ. તા પાંચ પૈસા કમાઉ એમ ચિંતવી વર્ષાદ વરસતે, acchaadhada ૧૫૯
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy