________________
એ મારું રાજ્ય લેશે. હવે ભરત ચક્ર મૂકયાથી બાહુબલીને પણ ક્રોધ ચઢયા. કે જ્યારે એણે મસ્તક છેદવાનુ` કર્યું' તે હું પણ ચક્રને અને ચક્રવતી'ને મુષ્ટિએ કરી ચૂ કરૂ.... એમ ચિ'તવી, ક્રોધ ચઢાવી મુષ્ટિ ઉપડી, એટલે ભરત પણ સામા થયેા. તે વખતે ખાહુબલીને વિચાર ઉપન્યા કે હા હા ! ભુંડુ થશે ? એ મુષ્ટિએ ભરત મરશે ? ? છ ખડ રડાશે, ઋષભના વ'શને કલંક લાગશે ! ! ! લેકમાં હાહાકાર થશે ! ! ! ! ! પણ મે* મુષ્ટિ ઉપાડી તે નિષ્ફળ કેમ જાય ? એમ ચિંતવી તે મુષ્ટિએ મસ્તકના લેાચ કર્યાં, એટલે દેવતાએ વેષ આપ્યા. જય જય શબ્દ થયા. ભરત પણ પગે લાગી, અપરાધની ક્ષમા માગી પેાતાને સ્થાનકે ગયે,
બાહુબલીએ વિચાયુ... કે મારા અઠાણું ભાઇ દીક્ષા લઈ દેવળી થયા છે. તેથી મારે નાના ભાઈઓને વંદન કરવુ' પડે, માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પછી ભગવાનના સમવસરણુમાં જાઉં, તેથી એમને વંદન ન કરવુ' પડે. એવુ' અભિમાન રાખી ત્યાંજ કાઉસ્સગ્ગ કરી રહ્યા. વરસ દિવસ સુધી ભૂખ તૃષા ખમી, પગે ડાભ ઉગ્યા, વૃક્ષની જેમ વેલડીએ વિ'ટાણા, કાનમાં ૫'ખીએ માળા ઘાલ્યા, ટાઢતાપ ખમતા રહ્યા. વરસ દિવસને અ ંતે બ્રાહ્મ'ને શ્રી ઋષભદેવ સ્વામીએ માકલી. તેણે આવી કહ્યું કે હૈ વીરા ! ગજ થકી હેઠા ઉતરા. એ વચન સાંભળી બાહુઅલીએ વિચાયુ કે, હું તે ગજ ઉપર નથી ચઢા; અને એ મહા સતીનું વચન પણ જૂઠું ન ઢાય, એવું વિચારતાં મનમાં જ્ઞાન ઉપન્યુ કે, હું અભિમાન રૂપ હાથીએ ચઢયા છું. કારણકે નાના ભાઇ તે પરમગુણી થયા; કેવળી થયા, વીતરાગ થયા, રત્નત્રયી રૂપ ગુણે કરી તે પરમ વડેરા છે. ત્રિભુવનને વાંઢવા યાગ્ય છે, તે અભિમાન કરવાથી મને આશાતના લાગી, માટે ત્યાં જઈને તેમને વદના રૂ.. એમ વિચારી પગ ઉપાડે છે કે તુર્ત જ એજ ભાવનાએ ક્ષપદ્મશ્રેણી માંડી, ઘાતિકમ ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. અનુક્રમે કેવળી પર્યાય મુક્તિ પામ્યાં. માટે માન વધુ ધમ નહાય.
rebra
૧૪૩