________________
ဖုဖုဖု
နဖုရန်ဖု જોઈને મોકલ્યા. આચાર્ય પણ સહને ભણાવતા હતા. પણ તે સાધુ
ડી વાચના માટે ભણતા ઉગ પામ્યા. એક શ્રી સ્થૂલિભદ્રજી ટકી રહ્યા. તે ભણતાં ભણતાં આઠ વર્ષે આઠ પૂર્વ ભણ્યાં. પછી આચાર્યું પૂછયું કે, ઉદ્વેગ કેમ પામે છે ? ત્યારે સ્થૂલિભદ્રજી બોલ્યા, હું ઉદ્વેગ નથી પાપે, પણ વાચના થેડી છે. ત્યારે આચાર્ય બાલ્યા; હવે પ્રણિધાન પ્રાયઃ પૂર્ણ થયું છે. પછી તમારી ઈચ્છા પ્રમાણે વાચના આપીશું સ્થૂલિભદ્ર બેલ્યા કે, હું કેટલું ભણ્યા? અને કેટલું બાકી છે ? ગુરૂ બેલ્યા, તું એક બિંદુ જેટલુ ભર્યો છું અને સમુદ્ર જેટલું બાકી છે,
હવે ધ્યાન પૂરું થયે થકે બે વરતુ ઉણા દશપૂર્વ સ્થૂલિભદ્રજીએ સંપૂર્ણ કર્યો. એટલે વિહાર કરતાં કરતાં પાટલીપુર નગરને વિષે ભગવાનું શ્રી ભદ્રબાહુ સ્વામી ઉઘાનમાં પધાર્યા. ત્યારે યક્ષાદિક સ્કૂલિભદ્ર
ની બહેને સાધવીઓ થઈ છે તે વંદના કરવા આવી. તેણીએ ગુરુને વાંદને પૂછયું કે, હે પ્રભુ ! થૂલિભદ્રજી કયાં છે ? ગુરૂ બોલ્યા, નાના દેવકુલમાં છે. તે સાંભળી દેવકુલ તરફ ચાલી. એટલે બંનેને ચમત્કાર દેખાડવા શ્રી સ્થૂલિભદ્રજી સિંહનું રૂપ કરી બેઠા. તે રૂપ દેખી બેને બીની, એટલે પાછી આવી, ગુરુને કહેવા લાગી કે, મોટા ભાઈને તે સિંહ ભક્ષણ કરીને ત્યાં બેઠો છે. તે સાંભળી આચાર્યું ઉપગ દીધે, અને ફરી કહ્યું, તમારા મોટાભાઈ છે, પણ સિંહ નથી માટે જઈને વંદન કરે. ત્યારે તે સાઠવીએાએ ફરી ત્યાં જઈ ફરી મૂલ રૂપે વંદન કર્યું. પછી પિતાની કથા કહેવા લાગી. આપણા ભાઈ સિરિયે અમારી સાથે દીક્ષા લીધી. પરંતુ એકાસણું કરવાને અસમર્થ હેવાથી એક દિવસ પર્યુષણ પર્વને દિવસે મેં કહ્યું કે, આજે પરિસિ કરે, તે તેમણે કરી, પહેર પૂર્ણ થયે ત્યારે મેં કહ્યું કે આ પર્વ દેવિલું છે માટે પરિમઢ કરે ! તે પણ કર્યું. પછી અવસરે વળી પણ મેં અપરાર્ધનું પચ્ચખાણ કરાવ્યું, મેં કહ્યું એટલે કાળ તે મુખે જશે, તે પણ કર્યું. પછી અવસરે વળી પણ મેં કહ્યું કે હવે રાત્રિ ટુંકડી છે. ઉંઘમાં રાત્રિ જશે, માટે ઉપવાસ કરશે. ત્યારે ઉપવાસ પણ
૧૩૯