________________
FRP €1
pes es espnsta
કરી રત્નની વૃષ્ટિ થઈ, ત્યારે વેશ્યાને કહ્યું કે, તમારે અ લાભ થયા. એમ કહી તેના ઘરમાંથી બહાર નીકળ્યાં, ત્યારે વેશ્યા પણ સ’ભ્રમ સહિત પાછળથી દોડતી આવીને કહેવા લાગી કે, હું તપસ્વિ! એ વ્રત મૂકો. અને મારી સાથે ભેગ ભાગવા. નહિ તે હું નિશ્ચે પ્રાણત્યાગ કરીશ. એમ વાર વાર તે વેશ્યાની પ્રાથ`નાથી ભાગના કટુક ફળ જાણતા છતાં ભાગ૪ ના વશથી વેશ્યાનુ વચન અંગીકાર કર્યું, ત્યાં વેશ્યાને ઘેર રહેતા છતાં પણ એવી પ્રતિજ્ઞા કરી કે, મારે પ્રતિદિન કા જણને પ્રતિખાધ કરવા. જો દેશને પ્રતિબાધી ન શકું, તેા કરી દીક્ષા લેવી. એમ કરી સાધુનો વેષ મૂકી વેશ્યાને ત્યાં રહ્યો. પણ દેવતાએ કહેલુ દીક્ષાનું નિષેધ વચન તથા પ્રભુજીનું વચન સભારે, વેશ્યા સાથે ભેગ ભાગવે, અને નિત્ય દશ જણને પ્રતિષીને પ્રભુજી પાસે માકન્ને. એમ કરતા બાર વર્ષ વીત્યાં
એક દિવસ નવ જણને પ્રતિધ્યા પછી દશમા એક સાની આવ્યા, તે મૂઝે નહિ. એવામાં સાઇ તૈયાર થઇ. ત્યારે વેશ્યાએ વિનતિ કરી કે હૈ પ્રભુ ! જમવા ઉઠે. રસેાઈ ટાઢી થાય છે. તેને ન દિષેણે કહ્યુ કે, મારો અનિગ્રહ પૂરા થયા નથી. એમ કહી વળી સેનીને વિવિધ પ્રકારનાં વચને પ્રતિખાધે છે, એટલામાં વળી વેશ્યા આવીને કહેવા લાગી કે, એક રસેાઇ તા ભગડી ગઇ. વળી નવી રસેઇ તૈયાર કરી છે. માટે હુવે વિલંબ ન કરા! નર્દિષણ મેલ્યા કે દશમે પુરુષ પ્રતિષ્ઠાધ્યા નથી માટે આજ દશમે હું પોતે જ દીક્ષા લઇશ, એમ કહી દીક્ષા લીધી.
ગ્રંથાંતરે વૈશ્યાએ કહ્યું કે, ઉઠે આજ તમે જ દશમા થા! એવુ... વેશ્યાનું વચન સાભળી ઊઠયા. વેશ્યાએ ઘણા વિદ્યાપ કર્યો પણ તે ગતિમાં લાવ્યા નહિ. અને પે.તે શ્રી વીરસ્વામી પાસે ચારિત્ર લઇ, આલે ઈ, પડિક્કમી, દેવલાકે પધાર્યાં, એ નષેણુના બાર વર્ષમાં પ્રતિએધેલા જીત્ર સર્વ મળી. (૪૩૧૯૯) થાય.
॥ ઇતિ નદ્વિષણુ કથા શ્રી વીચરિત્રાદિ ગ્રંથને વિષે છે.
cocoachchaddalo
૧૨૫