SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ၇၉၇၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ ၀ સંયમલાર તે દુખે વહેવાય. હું તે નિર્વાહ કરી ન શકું, અને ઘેર જવું તે પણ રૂડું નહીં. એવું વિચારીને એક નવો વેષ પેદા કર્યો કે, સાધુ તે ત્રણ દંડથી વિરમ્યા છે, અને હું તે નથી વિરપે, તે માટે મહારે ત્રિદંડનું ચિહ્ન છે. તથા સાધુએ દ્રવ્યથી કેશને કેચ કર્યો છે, અને ભાવથી ક્રોધાદિક મુંઝવ્યા છે, અને હું તે એવું નથી, માટે હું સુરમુંડન અને શીખા રાખીશ. તથા સાધુ પ્રાણાતિપાતથી વિરમ્યા છે, અને હું નથી વિરપે, માટે મુજને સ્થૂલથી તે હ. તથા સાધુ શીલ-સુગંધી છે અને હું તે નથી, માટે મહારે ચંદનાદિકે વિલેપન છે. તથા સાપુ તે મેહરહિત છે, અને હું મેહે ઢાંક છું. તે માટે મહારે છત્ર છે. તથા સાધુના પગે ઉપાનહ નથી, અને મહારે ઉપનિહ છે. તથા સાધુ કષાયરહિત છે અને હું તે નથી, માટે મહારે કષાયિક વસ્ત્ર હે. વળી સાધુ તે જ્ઞાન થકી વિરમ્યા છે, અને મહારે તે પરિમિત જલે સ્થાન નાન થાઓ. એમ પિતાની બુદ્ધિએ પરિવ્રાજકને વેષ લીધે. પછી છેક ન વેષ દેખીને ધર્મ પૂછે, તેને મુનિને ધર્મ સંભળાવે. દેશના શક્તિએ અનેક રાજપુત્ર પ્રમુખને પ્રતિબંધીને પ્રભુને શિષપણે આપે. પ્રભુની સાથે જ વિહાર કરે. પછી એક દિવસને વિષે પ્રભુજી અધ્યા નગરીએ સમેસર્યા, ભરત રાજા વંદન કરવા આવ્યા, ભરતે પૂછયું કે, હે ભગવદ્ ! આ પર્ષદામાં કોઈ એ જીવ છે કે જે આ ભારતમાં આ ચોવીશીમાં તીર્થકર થાય? પ્રભુ બેલ્યા, હે ભરત! . તારે મરીચિ નામે પુત્ર આ વીશીમાં વીશ તીર્થકર થશે. વળી મહાવિદેહને વિષે મૂકી રાજધાનીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશે. તથા આ જ ભારતમાં ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ થશે. એવું સાંભળીને ભરત ચક્રી હર્ષ પામતે મરીચિની પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરીને કહેવા લાગ્યા, હે મરીચિ! જેટલા જગતમાં લાભ તેટલા જ પામે છે. જે માટે તું તીર્થકર, તથા ચકવતી તેમજ વાસુદેવ થઈશ. વળી હું તારા પરિવ્રાજકપણાને નથી વાંદતે, પણ dodesestastasestestestostesttested sosestadostastastests detectados estostestasestustestostestads destotestestostestostede ૧૧૪
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy