SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે સ્નાનની સામગ્રી લાવીને કહેવા લાગી કે હૈ પ્રભુ ! સ્નાન કરો. ભીમ ખેલ્યા, મહારા મિત્ર મતિસાગર નામે બહાર છે, તેને ઇંડાં લાવા, એટલે તે મિત્રને પણ ત્યાં લાવી, તે મિત્ર સહિત સ્નાન કરીને ભાજન કરાવ્યું. સુદર શય્યા પાથરી આપી, ત્યાં સૂતા, એમ સવિસ્મયપણે કુમાર ત્યાં રહ્યો છે, એવામાં ચલિતાકું ડલાભરણવાળા એક દેવતા પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યા, હું તહારા ધૈય થી તુષ્ટમાન થયે છું. માટે વર માગ. કુમાર આલ્ફેટ કે તુષ્ટમાન થયા છે તા કહે તું કોણ છે ? અને આ નગર શૂન્ય કેમ છે ? દેવતા એલ્કે, આ હેમપુર નગરમાં હેમરથ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ચડ નામે પુરહિત હતા, તે લેાકને ઘણુ પીડે. રાજા પણ કાનના કાચા તેથાડા અપરાધે ઘણુા દંડ કરે. એકદા પુરાહિતના જુઠા અપરાધ કોઈ પુરુષે રાજા આગળ કહ્યો. રાજાએ રૂષ્ટમાન થઈને અણુવિચાયે ઉષ્ણતેલ છાંટીને તેને માર્યાં, તે અકામ નિજાએ મરીને હું રાક્ષસ થયા છું, મે' પાછલા ભવનું વૈર સભારીને સર્વ નગરીના લેાકને પ્રચ્છન્ન કર્યા છે. તથા સિંહરૂપ કરી રાજાને સુખમયે લીધા હતા તેને તે મૂકાયેા. પછી તાહરી સ્નાનાદિક સ` સામગ્રી મે' કરી. તહારી અનુવૃત્તિએ લેક પણ સ` પ્રગટ કર્યાં છે. તે સાંભળી કુમાર જુએ છે તે નગર àાકે કરી વસતુ' દીઠું”, એવામાં સુરાસુરે સ્તવના કરાતા એવા એક ચારણમુનિરાજ આકાશમાગે ત્યાં આવ્યા. અનુક્રમે નગર બહાર ઉતર્યાં, તેને કુમારે દીઠા. પછી કુમાર રાજાને કહેવા લાગ્યા, આ મુનીશ્વરના ચરણકમલે વાંદીને ભવ સàા કરી. કહ્યું છે કે... जिनेन्द्र प्रणिधानेन, गुरुणां वदनेन च । न तिष्ठति चिर पाप, छिद्रहस्ते यथोदकम् || ६ || એમ સાંભળીને ગેાખથી હેઠા ઉતરી કુમાર, મૌ, રાક્ષસ અને હેમરથ રાજા એ સવ મુનિ પાસે ગયા. નગરના લેાક પશુ આવ્યા, aaaaaaaaaas aaaaaa acaacch adadada ૧૦૩
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy