________________
શ્રીદેહસ્થિતિસ્તવ
૭૩
લિ. ( ૨૪ અંગુલ = ૧ હાથ) ૧લી નરકના રજા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરમમાણ = ૩ હાથ + ૨ હાથ ૮ અંગુલ.
= ૫ હાથ ૮ અંગુલ. = ૧ ધનુષ્ય ૧ હાથ ૮ અંગુલ.
૧લી નરકના ૩જા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૧ ધનુષ્ય ૧ હાથ ૮ અંગુલ + ૨ હાથ અંગુલ.
= ૧ ધનુષ્ય ૩ હાથ ૧૭ અંગુલ.
૧લી નરકના ૪થા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૧ ધનુષ્ય ૩ હાથ ૧૭ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ.
= ૧ ધનુષ્ય ૫ હાથ ૨૫. અંગુલ. = ૨ ધનુષ્ય ૨ હાથ ૧. અંગુલ.
૧લી નરકના પમા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૨ ધનુષ્ય ૨ હાથ ૧ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ.
= ૨ ધનુષ્ય ૪ હાથ ૧૦ અંગુલ. = ૩ ધનુષ્ય ૧૦ અંગુલ.