________________
શ્રીદેહસ્થિતિસ્તવ
= તે દેવલોકના જઘન્ય સ્થિતિ + ૧ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું શરીરપ્રમાણ છે.
ત્યાર પછી ૧-૧ સાગરોપમની વૃદ્ધિએ શરીરપ્રમાણમાંથી | ભાગ ઘટાડવો.
દા.ત. (૧) = ૩જા-૪થા દેવલોકની ઉત્કૃષ્ટસ્થિતિ = ૭ સાગરોપમ (સાધિકની વિવક્ષા નથી કરી)
(ર) = ૩જા-૪થા દેવલોકની જઘન્યસ્થિતિ = ર સાગરોપમ (સાધિકની વિવક્ષા નથી કરી)
(૩) = ૭ – ૨ = ૫ (૪) = ૫ – ૧ = ૪ (૫) = ૧૧ – ૪ = ૭ (૬) = ૭ + ૧૧ = =
(૭) = પૂર્વનાં દેવલોક (૧લા-રજા દેવલોક)નું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૭ હાથ.
(૮) = ૭ - = =
: ૩જા-૪થા દેવલોકમાં ૨ + ૧ = ૩ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૬ હાથ.
૩જા-૪થા દેવલોકમાં ૪ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૬ હાથ.
માણ =