SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ सिरिअंगुलसत्तरी अट्ठधणूण सहस्सा आयामो वित्थरो य जं होई। इक्विक्कजोयणे ताडणंमि तो दुन्हमंगाणं ॥४९॥ छक्कोडीओ चालीसलक्ख धणुहाणमित्थ लब्भंति । तो नयरजोअणगुणे गुणिए धणुहप्पमाणेणं ॥५०॥ અર્થ - એક યોજન લાંબપણે પહોલપણે આઠ હજાર ધનુષ્ય હોય. એક યોજન પ્રતરગુણા કરતાં કેટલા ધનુષ્ય હોય તે કહે છે. બેહું આંક અન્યોઅન્ય ગુણીએ, તે આ પ્રમાણે આઠ આઠાં ચોસઠ છ કોટી ચાલીસ લાખ ધનુષ્ય એક યોજન પ્રતરગુણા કરતાં હોય. હવે આખી નગરીને વિષે કેટલા યોજન હોય તે કહે છે. નગરીના યોજન ૬૭૫ છે તે છ કોટી અને ચાલીસ લાખ ગુણા કીજે આખી નગરીના ધનુષ્યનું પ્રમાણ હોય. (૫૯, ૧૦) કેટલું થાય? તે કહે છે – सव्वाए नयरीए लद्धं एयं धणुप्पमाणेणं । चउरो कोडिसहस्सा तिन्नि सया वीस कोडीओ ॥५१॥ અર્થ - આખી નગરીને વિષે ચાર કોટી સહસ્ત્ર ત્રણસો કોટી અને વીસ કોટી ૪૩,૨૦,૦૦,૦૦,૦૦૦ એટલા ધનુષ્ય પ્રતરગુણા કરતાં હોય. (૫૧) पंचसया पंचगुणा धणुहाणं जेसि होइ गेहाणं । आयामवित्थरेसुंतेसिं गेहाण धणुगणिअं ॥५२॥ અર્થ - પાંચસે ધનુષ્યને પાંચગુણા કીજે તો પચીસસો ધનુષ્ય થાય. જે ઘર ૨,૫૦૦ ધનુષ્ય લાંબપણે પહોલપણે હોય. આખું ઘર કેટલી ભૂમિકા રોકી રહે છે ? તે કહે છે. પચવીસસોને પચવીસસો ગુણા કીજે જેટલા થાય તેટલી. (પર)
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy