________________
શ્રીભુવનભાનુસૂરિ જન્મતાબ્દી (વિ.સં. ૧૯૬૭-૨૦૬૭, ચૈત્ર વદ-૬) અમાંકઃ. પન્યાસ શ્રીપદ્મવિજયજી સ્વર્ગવાસઅર્ધશ્તાદી-(વિ.સં. ૨૦૧૭-૨૦૬૭, શ્રાવણ વદ-૧૧) મિ-નવલું
પદાર્થ પ્રકાશ
ભાગ-૧૫
શ્રીકાયસ્થિતિસ્તોત્ર
શ્રીલઘુઅલ્પબહુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ, શ્રીવિચારપંચાશિકા,
શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર,
શ્રીઅંગુલસત્તરી, શ્રીસમવસરણસ્તવ
પદાર્થસંગ્રહ તથા ગાથા-અવસૂરિ
: સંકલન-સંપાદન :
પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
વિ.સં. ૨૦૬૮
વીર સં. ૨૫૩૮
: પ્રકાશક :
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ
સ્થાપક